________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે, પ્રભુએ તેને રોગની શિક્ષા કરી છે અને તે દુઃખ ભેગવે એવી પ્રભુની ઈચ્છા છે. દુનિયામાં જેટલા–દુઃખી મનુષ્ય છે, જીવે છે, તે પ્રભુની ઈચ્છાથી દુઃખી થયા છે, માટે પ્રભુની ઈચ્છા આજ્ઞાથી દુઃખી થનારાઓને મદદ કરવી તે પ્રભુની આજ્ઞા તેડવા જેવું પાપ છે. પ્રભુની ઈચ્છાને આડે આવવું તે પ્રભુને ગુહે છે, માટે રાગીને પ્રભુની ઈચ્છા પ્રમાણે એને એ રહેવા દે. આવા વિચારવાળા શુષ્કજ્ઞાની ખ્રિસ્તિ થઈ જવાથી તેઓ સ્વાથી બને છે, તેથી તેઓ જે પ્રભુ મહાવીરના શાસ્ત્રોને સમજીને પ્રવતે તે તેઓ અન્ય લોકેનું વાસ્તવિક ભલું કરી શકે. સમાજ સંઘ વગેરેના ભલામાં ભાગ લેનારા પ્રથમ નંબરે જેનો છે.
પ્રીતિ–જેનો જેએને પરમાત્મા માને છે તે માટે પર મેશ્વર નથી. ઘણા માણસે સિદ્ધ થાય છે તે સિદ્ધ કંઈ પરમેશ્વરે નથી. તેઓ કંઇ આપણું દુખ ટાળવા અહીં આવતા નથી.
જૈન-પ્રીસ્તિબંધુ!!! અમે જેને પરમાત્માએ માનીએ છીએ તે પૂર્ણ કેવલજ્ઞાન અને અનંત આનંદ સુખથી ભરપૂર છે. સર્વથા રાગદ્વેષાદિદેષ રહિત છે. સર્વ મનુષ્યને પ્રભુ થવાને એક સરખો સમાન હક છે. તેઓના માર્ગે ચાલીને જેઓ આત્મિક સુખ મેળવવા પ્રયત્ન કરે છે તેજ પ્રભુના ભક્ત સંત છે. તમેએ માનેલા નિરાકાર પરમેશ્વરે આજસુધી કેઈનું દુઃખ ટાળ્યું હોય એ સત્ય જ્ઞાનીએની આગળ પ્રત્યક્ષ પુરા નથી. તમારે પરમેશ્વર અહીં માભ્યોનાં દુઃખ નિવારણ કરવા આવે છે, અને જાય છે, એવું પ્રત્યક્ષ પ્રમાણ નથી. મહને તે એમ લાગે છે કે નિરાકાર પિતાના આત્માને જ તેઓ પરમેશ્વર માને છે. કારણકે આત્મા નિરાકાર છે. આત્માજ પ્રભુરૂપ અનુભવાએલ હેય છે છતાં તે ભિન્ન પ્રભુની માન્યતાને લીધે તેઓ ભિન્ન પરમેશ્વર આવીને દુઃખ ટાળે છે એવું જાંતિથી માને છે. આત્માથી ભિન્ન એ કે પ્રભુ અહીં આવીને દુઃખ ટાળતા નથી. પિતાને આત્મા પ્રભુ છે અને તે સ્વયં દુઃખ ટાળે છે છતાં અન્ય પ્રભુ દુઃખ ટાળે છે એવી જ્યાં સુધી બુદ્ધિ હોય છે
For Private And Personal Use Only