________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે જૈનશાસ્ત્રના શ્રોતા-જ્ઞાની નથી, તેઓ પણ જૈનશાસ્ત્રષ્ટિએ દયાનું સ્વરૂપ જાણી શકતા નથી. મનુષ્ય જે જે અશે હિંસાને ત્યાગ કરીને અહિંસા તરફ વળે છે તે તે અંગે તેઓ દયાળુ, પ્રભુ ભક્ત બને છે. યુરોપમાં પણ હવે વૃક્ષો પશુઓ પંખીઓ વગેરેની ક્રયા કરવી, તેઓની રક્ષા કરવી ઈત્યાદિ વિચારવાળી દયામંડળાઓ સ્થપાવા માંડી છે. જૈનેને અન્ય મનુ મારી નાખે અને જૈનેએ પિતાનું રક્ષણ ન કરવું એવી ગાંડી દયાને તે જેનશાઅકારેએ સ્વીકારી નથી. દયા સંબંધી ખરું સ્વરૂપ સમજવું હોય તો જેનશાસ્ત્રોને ગુરૂગમપૂર્વક અભ્યાસ કરે.
ખ્રીસ્તી–જૈને કર્મને માને છે, સર્વ પિતપોતાના કર્મ પ્રમાણે દુઃખ ભેગવે છે, વિધવાઓ પાપકર્મથી ૨ડાય છે, એવું માનતા હોવાથી તેઓ વિધવાઓ વગેરે કેઈપર ઉપકાર કરતા નથી અને કોઈના ભલામાં ભાગ લેતા નથી.
- જૈનપ્રીતિબંધુ! તો જનધર્મનું સ્વરૂપ સમજતા નથી. સર્વજી સ્વસ્વિકર્માનુસારે કર્મ ભેગવે છે, તેથી જેને કાંઈ તેઓનું દુઃખ ટાળવા માગતા નથી એમ તમે કર્યો છે તે અસત્ય છે. કર્મ પ્રમાણે દુઃખ થાય છે પણ તેના ભલામાં ભાગ લેવાથી ભલું કરનારાઓને પુણ્ય થાય છે અને કૃતકની નિર્જરા થાય છે, તેથી જેને, મનુષ્ય પશુઓ પંખીઓ અને વનસ્પતિના છની પણ દયા કરીને તેઓનું ભલું કરવા પ્રવૃત્તિ કરે છે. દુઃખીઓના ભલામાં ભાગ લેનાર જેને જ્યાં ત્યાં દેખાય છે. જેનશાએ પણ વિશ્વસ્થ સર્વ જીવોના ભલામાં ભાગ લેવાને ઉપદેશ આપે છે. વિધવાઓ જે કે પાપકર્મથી થાય છે. તેઓના ભલામાં ભાગ લેવા માટે તન મન ધનથી અપઈ જવું એમ જૈિનશાસો જણાવે છે. પ્રભુ મહાવીરદેવે સર્વ વિશ્વનાં દુઃખ ટાળવાને ઉપદેશ આપે છે. તેઓને ઉપદેશ, જેનશાસ્ત્રોમાં ભરપૂર છે. એક પ્રીતિ અમને મળે હતા, એક મનુષ્ય રેગી હતે તેને મદદ કરવા મેં તેમને કહ્યું ત્યારે તે પ્રીતિએ કહ્યું
For Private And Personal Use Only