________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
પુનમ માનતા નથી તે ખરેખરા નાસ્તિક મિશ્રાદ્રષ્ટિયા છે, અમે અન્યાને મિથ્યાદૃષ્ટિ અર્થાત્ નાસ્તિકો કહીએ છીએ અને તે અજ્ઞાનથી અમને નાસ્તિક કહે તેથી તે કઇ મિથ્યા દૃષ્ટિવાળા ડાવાથી કંઇ સમ્યગજ્ઞાની બની જતા નથી.
ખ્રીસ્તિના, અહિંસા પરમાધમ એવું માને છે અર્થાત્ અહિંસા માને છે પણ મનુષ્યાથી ઘેાડીઘણી હિંસા કર્યાંવિના જીવી શકાતુ નથી, માટે જેનેાના સિદ્ધાંત ખાટો છે. કારણ કે આપણે આપણા જીવનને માટે હિંસા કરવી પડે છે, અને તેના બદલામાં ખીજાઓને મદત કરીએ છીએ એતા નીતિના કાયા છે.
જૈન—જૈનશાસ્ત્રના આધારે હિંસા અને અહિંસા તથા દયાનું સ્વરૂપ તમે સમજ્યા નથી. બર્ફિલા મોધમાં એ વાક્ય તે પારાણિક હિંદુઓનુ છે જેના બે પ્રકારના છે. ગૃરુસ્થ જૈને અને ત્યાગી જેને તેમાં ગૃહસ્થ જૈના સવાવીસવાની દયા પાળવાની પ્રતિજ્ઞા લે છે. જેના એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય જીવાને નહીં મારવાની પ્રતિજ્ઞાને લેઈ શકતા નથી. ગર્ભજ પશુ ૫*ખી જલચર અને મનુષ્યા એ પંચેન્દ્રિયજીવા છે, તેઓમાં જે નિરપરાધીઓને નહીં મારવાની પ્રતિજ્ઞા જૈને કે જે વ્રતધારી છે તે લે છે અને તેવા શ્રાવકાને પંચેન્દ્રિય અપરાધી જીવાની વિવેકયતનાથી હિંસા કરવાની કારણે છૂટી હાય છે. જેઓ સમ્યગ દૃષ્ટિ જૈનો હાય છે અને શ્રાવકનાં વ્રતા અગીકાર કરતા નથી, તેઓતા સવાવીસવાની દયા પાળતા નથી. મમત્તયોગાત્માષ્પવરોળ હિંસા: પ્રમાદથી અન્યાના પ્રાણાના નાશ કરવા તે હિંસા છે, એવું હિંસા અને તેથી વિરૂદ્ધ અહિંસાનું સૂત્રરૂપે હજી તમેા જાણતા નથી. તેથી જેનેાની ધ્યાના નિષેધકરા છે. પણ જૈને હિંસા અને અહિંસાની દ્રવ્યભાવથી તથા વ્યવહાર નિશ્ચયથી જે વ્યાખ્યા કરે છે તેનું કંઇપણ સ્વરૂપ તમે જાણી શકતા નથી, તેમજ અમારા જેને કે
For Private And Personal Use Only