________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
જૈન–ખ્રસ્તિબંધુ!!! જેને પિતાના આત્માના કરતાં પર માત્માઓને ઉંચા માને છે. બહિરાત્માઓ અને અન્તરાત્મા. ઓ કરતાં પરમાત્માઓ ઉચ્ચ છે. અન્તરાત્માઓ છે, તેઓ પરમાત્માઓની સ્તુતિ કરીને તથા તેઓના આત્માઓનું શુદ્ધ સ્વરૂપ વિચારીને સ્વયં પરમાત્માઓ –પ્રભુએ બને છે. ઈયલ જેમ ભ્રમરીના ધ્યાનથી સ્વયં ભમરી બને છે, તેમ અન્તરાત્માઓ તેજ પરમાત્માઓ સ્વયંસ્વબળથી બને છે, તેથી તેઓને સ્વાશ્રય બળના પ્રતાપે તરવાનું થાય છે, અને અન્ય તમારા માનેલા પ્રભુની કૃપા પર અને તેની સહાયની આશામાં ને આશામાં બેસી રહેવું પડતું નથી. જૈનેની એવી માન્યતા હોવાથી તેઓને જૂઠીરીતે કપેલી કઈ મદત કરનારી પ્રભુની શકિતની આશાપર ઝોકાં ખાવાં પડતાં નથી, પિતાને સહાય કરનાર અને પાપને ધંઈ નાખનાર અન્ય ઉચીપ્રભુની શક્તિની કલ્પના કરવાના કરતાં આત્માજ પિતે પિતાના જ્ઞાનથી સર્વ કર્મોને નાશ કરે છે અને મેહકર્મરૂપ શયતાનને મારી હઠાવે છે, એવી સત્ય માન્યતા માનીને આત્મશ્રદ્ધા અને સ્વાશ્રયી બની સદગુણી બનવાથી મોક્ષ પ્રગટ કરે તેજ સત્ય સિદ્ધાંત છે.
પ્રીતિ–જેને, જગત્કર્તા તરીકે ઈશ્વરને માનતા નથી અને તેથી અને જેનેને નાસ્તિક કહે છે તેથી તેઓને ચીડ
ચઢે છે.
- જૈન–પ્રતિબંધુ—જેને સત્ય એવા જે જગક્તા તરીકે પ્રભુ નથી તેને જ પ્રભુ માને છે તેથી તે ખરા આસ્તિક છે. તેથી તેને કઈ નાસ્તિક કહે છે તેને ચીડ ન ચડે પણ જૈને તમને મિથ્યાત્વી કહે છે તેની તમને ચીડ ચઢે છે. જેઓ આત્મા, પુનર્જન્મ, કર્મ, પુણ્ય, પાપ, બંધ, સ્વર્ગ, નરક, અને મોક્ષને માનતા નથી તે નાસ્તિક મિથ્યાષ્ટિ છે. જેને તે ઉપરની માન્યતા માને છે તેથી ખરા આસ્તિક છે અને જેઓ પરમેશ્વરમાં જગત્કર્તાપણું તથા રાગદ્વેષકે પાદિ દેશે માને છે અને
For Private And Personal Use Only