________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીસ્તિ–શુ શૂળી પર ચઢયા અને મરણ પામ્યા તેમાં તે પ્રભુએ ઈશુની પરીક્ષા કરી કે તે મારા માટે શૂળીએ ચઢે છે, કે કેમ, તેમજ પ્રભુએ ઇશને મરણ પામ્યા બાદ પાછા જીવતે કર્યો.
જૈન–પ્રીસ્તિબંધુ!!! અમે તમારી એ વાતને અનુભવબુદ્ધિથી વિચાર કરીને અસત્ય માનીએ છીએ. જે વાતને બુદ્ધિ અને હૃદય ન માની શકે તે ગ્રહી શકાય નહીં. પ્રભુ સર્વજ્ઞ ત્રિકાલદશી હેતને ઈશુની ભકિત પહેલાંથી જાણું લેત અને યાહુદીઓ પર કેપ કરવાનું કારણ થાત નહીં. સર્વજ્ઞ હેાયતે પિતાના પુત્રનું શ્રદ્ધાસ્વરૂપ જાણી શક્ત. સર્વજ્ઞ પહેલાંથી જાણે છે તેથી તે પરીક્ષા કરતા નથી પણ અલ્પજ્ઞ પરીક્ષાની ઈચ્છા રાખે છે. તેથી તે પરીક્ષાની વાત સત્ય લાગતી નથી પણ પાછળથી એ સંબંધી એ કલ્પના કરીને કહેવાનું છે કે ઈશુ શૂળીપર ચઢી મૃત્યુ પામ્યા બાદ જીવતે થયે. એ વાતને તમે ચમત્કાર માને છે પણ અમે જૈનશાસ્ત્રો આદિ હિંદુ શાસ્ત્રાના આધારે જણાવીએ છીએ કે મૃત્યુ પામેલ મનુષ્ય જે ચાર પ્રકારના દેવેની ગતિમાં જાય છે તે તે ત્યાંથી મરણ પામેલા શરીરમાં પાછો વૈકિલબ્ધિના બળે પેસે છે અને પહેલાંની પેઠે હાલે છે ચાલે છે બોલે છે, તથા બંતરદેવ તરીકે એલ તે પાછો પોતાના ભકતને તેમના રાગથી દર્શન આપે છે. તેમાં કશો ચમત્કાર નથી, એવા જૈનશાસ્ત્રોમાં મર્યા પછી દર્શન આપવાના ઘણુ દાખલા છે. એક મુનિ મરણ પામ્યા પછી દેવલોકમાં ગયા અને ત્યાંથી પાછા પિતાના મૂળ શરીરમાં પ્રવેશ્યા અને પોતાના શિષ્યને ચેગ કરાવ્યા, પાછા સર્વ હકીકત કહીને કેટલાક માસ પછી દેવ લેકમાં ગયા, ઈત્યાદિ અનેક દૃષ્ટાંતે છે તેથી અમો જેનહિંદુઓ અને બેહે પુનર્જન્મ માનીએ છીએ. આત્મા મરતો નથી પણ તે કર્મના યોગે શુભાશુભ શરીરે રહે છે અને છેડે છે તેથી પુનર્જન્મ માનના૨ અને ઈશુના અન્ય શરીરવડે ઉસ્થાનમાં કશું આશ્ચર્ય થતું
For Private And Personal Use Only