________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧ તેમજ તે ઈશ્વર જેમ તેના ભક્તનાં પાપ ધોઈ નાખે છે તેમ જે તેને જે કંઈ ઉપર કેપ ઉતરે તે ધમીજીનાં પુણોને પણ જોઈ નાખે, તેથી છને પાપકર્મ ને ત્યાગ કરીને પુણ્ય કારક શુભ કર્મો કરવાને વિશ્વાસ પણ ન રહે એવું બનવા ચાગ્ય છે, તેથી શુભાશુભકર્મફલદાતા અને પ્રાર્થનાથી ભક્તાનાં પાપ ધોઈ નાખનાર અને સત્કર્મ કરનારા એવા અમે કે જે તમારા ઈશ્વરને ઈશ્વર તરીકે નહીં માનનારાઓને દુઃખી કરનાર એવા ઈશ્વરને ઈશ્વર તરીકે માની શકાય નહીં. જેઓ પ્રભુના વિશ્વાસી થાય છે એવા ભક્તો પર પ્રભુ કૃપા કરે છે અને તેઓને મુક્તિ આપે છે અને જે પ્રભુને માનતા નથી તેઓ પર પ્રભુ કેપ કરે છે, એવો પ્રભુતે રાગી અને કેવી ઠરે છે. કારણ કે પોતાને માનનાર૫ર રાગ કરે છે અને પોતાને નહીં માનનાર એવા જ નીતિવાળા પ્રમાણિક હોય છે તે પણ તેઓ પર કેપ કરે છે તેથી તે અન્યાયી રાગ દ્વેષી ઠરવાથી તે પ્રભુ કરતું નથી. હવે તમે કહે છે કે–પ્રભુ, જીને તેઓના શુભાશુભકર્મનું ફલ આપે છે, કર્મ જડ છે તેથી તે જાતે સુખ દુઃખ આપી શકતાં નથી, આબાબતમાં અમારે કહેવું જોઈએ કે અમે કર્મને જડ માનીએ છીએ પણ તે સુખ દુખ આપવામાં જાતે શક્તિમાન થાય છે, પગને અગ્નિમાં મૂકીએ અને હલાહલ વિષને પીવામાં આવેતે જેમ માણનાશમાં અને દુઃખમાં અગ્નિ અને વિષ શક્તિમાન સ્વયં જડ છતાં જણાય છે, તેમ પુણ્ય અને પાપ કર્મ પણ જડ હોવા છતાં જીવેને સુખ દુઃખ આપવામાં નિમિત્તકારણે થાય છે. તમે એમ કહેશો કે જડ પુણ્ય છે તે જીવને સ્વર્ગમાં કેવી રીતે લઈ જાય છે? અને પાપ જ છે તે જીવને નરકમાં કેવી રીતે લઈ શકે? તેના ઉત્તરમાં કહેવાનું કે આગગાડીનું ઈન છે પણ તે જેમ આગગાડીને ખેંચી લેઈ બીજા સ્ટેશને લેઈ જાય છે અને હવાઈવિમાન જડ હોવા છતાં તેમાં બેસનારને ઈન્દ્રસ્થાને લેઈ જાય છે તેમ શુભ અશુભ કર્મ પણ જીવને વર્ગ નરક વગેરે
For Private And Personal Use Only