________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ કરે છે. કના અનુસારેજ તે જીવાને શુભ અશુભ લ આપે છે, એમતા તમારે ન્યાયસર માનવું પડશે.
જૈન—પ્રીસ્તિમ‘ધુ !! પ્રભુ છે તે જીવાના શુભાશુભકર્મ પ્રમાણે તેઓને સ્વર્ગ નરક વગેરેને આપે છે એમ તમારૂં કથવું પણ અસત્ય ઠરે છે, કના અનુસારે પ્રભુ જીવાને જો શુભ અશુભ ફૂલ આપે છે તે તેમાં પ્રભુ એક નાકર જેવા પરતંત્ર ઠરે છે, જીવાએ જેવું કર્મ કર્યું ડાય તે કાયદાને અનુસરીને તે પ્રમાણે કુલ આપવું તેમાં કર્મ થી બલવાન ઇશ્વર ઠોં નહીં. કર્મની પાછળ પાછળ ઈશ્વરને ચાલીને તે પ્રમાણે ઇશ્વરને ફૂલ આપવાનું ઠર્યું. જીવા મનુષ્યા પાપકર્મો કરીને ગમે તેટલી પ્રભુને પ્રાર્થના કરે તાપણ પ્રભુને તા થવાને-મનુષ્યોને એમ કહેવાનું રહ્યું કે તમા પ્રાર્થના કરી, રડયા કરા, રૂા પણ મારા હાથમાં તા કંઈ નથી, હુતા તમાએ જે જે વખતે પુણ્ય અને પાપ કર્યા કયાં છે તે અનુસારેલ જરૂર આપવાના. ન્યાયાધીશના હુકમ પ્રમાણે પાપીને કેદમાં ખેચીને લેઇ જનાર સિપાઈના જેવી પ્રભુની શક્તિ ઠરી અને તેમાં કર્મ છે તે પ્રભુના કરતાં ખલવાન્ ડર્યું. તેથી કની આગળ પ્રભુનુ જોર ચાલ્યું નહીં એવું ઠંર્યું, તેથી પ્રભુના અનુસાર કર્મ ચાલે છે, પ્રભુના તાખામાં કર્મ છે, એમ સિદ્ધ ન ઠર્યું. એટલે ઇશ્વરની સેવા ભકિત કરવાનું તમારા મતપ્રમાણે અસત્ય ઠર્યું; કારણકે તમારા માનેલા પ્રભુમાં તમાને લાગેલાં પાપ માકરવાની શક્તિ ન રહી, તેથી તેન્યાંચે તા તમારે પ્રભુની સેવા ભક્તિ પ્રાર્થના કરવી એમાં કઈ સત્યત્વ ન રહ્યું. તમે એમ કહેશેાકે જીવાનાં કરેલાં ગમે તેવાં પાપ કર્યું પણ પ્રભુ ધેાઈ નાખે છે તે પછી જીવેાએ કરેલ પાપ કર્માનું ફૂલ ખરેખર જીવાને ઇશ્વરે ન આપ્યું તેથી તે અન્યાયી ઢર્યો અને મહાપાપકર્મોને પણ ઇશ્વર માફ કરતા હોવાથી મહાપાપા કરીને પણ ઈશ્વરની પ્રાર્થના કરી એટલે ખસ થઈ ગાયું, પછી પ્રભુનો પ્રાર્થના કરવી અને પાપકર્મો કરવામાં બાકી ન રાખવી, આવી માન્યતાથી પાપકર્મોના ત્યાગ કરવાનું ન રહ્યું,
For Private And Personal Use Only