________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
રાગથી પ્રવર્તે છે અને સત્યજ્ઞાનની યુક્તિથી સત્ય દેખતા નથી. પ્રભુ સર્વજીને બનાવતું નથી. કારણ કે સર્વે આત્માઓ નિત્ય છે. નિત્યાત્માઓ કેઈના બનાવ્યા બનતા નથી, પ્રભુ જે જીવને અર્થાત્ આત્માઓને સારી માઠી બુદ્ધિ આપે તે પ્રભુ ખરેખર રાગદ્વેષી પક્ષપાતી અજ્ઞાની કરે અને એ પ્રભુજ હોઈ શકે નહીં, તે પાપીને મેક્ષ આપે અને સદ્દગુણીને પિતાની મરજી ન હેયતે નરક આપે એ પ્રભુ કહેવાય છે અને એવા પ્રભુને આદર્શ પ્રભુ માનવાથી દુનિયાના લેકે રાજામાં પણ તે ભાવ કલ્પ છે તેથી રાજાએ પણ તે પ્રભુ જેવા બની અન્યાય, પક્ષપાત અજ્ઞાન મેહમાં ફસાઈ જાય છે, તેથી રૂશિયાના લેકાએ ઝારને પકડી મારી નાખે. પ્રભુની પ્રેરણાથી જ સારી માઠી બુદ્ધિ પ્રમાણે વર્તે તેમાં ચેરને, ભૂમીઓને, શત્રુઓને દોષ ગણાય નહીં. કારણ કે તેવી બુદ્ધિને આપનાર તે ઈશ્વર ઠર્યો, તેમાં જેને વાંક ગણાય નહીં, કારણકે તેઓને બાજીગરની પૂતળીઓ જેવા ઠર્યા. પોતાની મરજી પ્રમાણે બાજીગર, પૂતળીઓને નચાવે તેમાં પૂતળીઓને વાંક દેષ ગણાય નહીં, તથા ઈશ્વરની ઈચ્છામાં આવે તેને તે મોક્ષ કરે તે તેમાં ઈશ્વર, અન્યાયી પક્ષપાતી કર્યો અને જેને દુર્ગણ દુશચાર ત્યાગવાને નિયમ પણ ન રહે. પાપીઓને પણ પાપકર્મમાંથી હઠવાનો નિયમ ન રહ્યો અને તેથી તે સત્ય ન્યાયને કર્તા પણ ન રહ્યો. મને એમ લાગે છે કે—કઈ રછા પ્રમાણે વર્તનાર રાજા, જેમ પ્રજા મનુષ્ય પૈકી કેઈને પક્ષપાત કરીને પાપીને ઈનામ આપે છે અને કઈ સદ્દગુણ હેય પણ તેના પર રાજાની કૃપા ન હોય તે તેને તે શિક્ષા પણ કરી શકે છે એવા રાજાના જે પ્રભુને કલ્પી લીધો, અને શાસ્ત્રોમાં પણ એવી રીતે પ્રભુનું વર્ણન કર્યું, તેથી રાજાઓને પણ પ્રભુની મરજીની પેઠે પોતાની મરજી પ્રમાણે અન્યાય ભૂલમ અને અન્યાયી ઈચ્છાથી વર્તવાનું ઠર્યું. મનુષ્ય પોતાના જેવા પ્રભુને કહે છે, માંસાહારીઓ જાણે છે કે પ્રભુ આપણી પિઠે
For Private And Personal Use Only