________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
મનુષ્યા પ્રભુ ઈશ્વર બની શકેછે, તેથી અમા ખાસ એકલા ઇશુનેજ ભક્ત માનતા નથી પણ એવા ગુણાવાળા સર્વ મનુષ્યા પૈકી હાલ પણ અનેક પ્રથમણુસ્થાનકવાળા ભક્તે છે અને તે મેાક્ષમાર્ગોનુસારી થૈ પ્રભુપદ પ્રાપ્તિ માટે આત્માન્નતિક્રમપર કાલાંતરે આઢ થાય છે એમ માનીએ છીએ. એથી આગળના ગુણસ્થાનકવાળા જે માર વ્રતધારી શ્રાવકો છે અને પંચમહાવ્રતીત્યાગી ઋષિ મુનિયા છે તે ઇશુ કરતાં મહાચ્ચદશાવાળા છે, કારણ કે તેઓ દારૂમાંસાદિકના પશુ ત્યાગ કરીને પરમાત્મપદ્મની આરાધના કરે છે. ઇશુક્રાઈસ્ટમાં જે સદ્ગુણા ખીલ્યા હતા તેની અનુમાદના છે. ઇશુક્રાઈસ્ટે યજ્ઞવેદીએપર પશુઓનાં બલિદાન અપાતાં હતાં તેના વિરૂદ્ધ ઉપદેશ આપ્યા. હિંદુ, આદ્ધો, મુસલમાના વગેરેમાં ઇશુક્રાઇસ્ટ જેવા હુજારા વિદ્વાના પ્રગટયા છે અને પ્રગટશે, ઈશુએ અંજીરના વૃક્ષ પર કાપ કરી શાપ આપ્ચા હતા તેથી તેમનામાં કાષ હતા એમ સિદ્ધ થાયછે. ઇશુક્રાઇસ્ટ અને ખાઇમલમાં જે જે અશે સત્ય છે તેને અમે સાપેક્ષાએ જૈનધર્મનું અંગ માનીએ છીએ. બાઇબલમાં લખેલ પ્રભુ યહાવાના કરતાં ઇશુ ક્રાઈસ્ટને મનુષ્યપર વિશેષ યા હતી. કારણ કે યહેાવાડે કેટલાક મનુષ્યેાપર કાપ કર્યા છે, મહાવાતુ પાતાને નહીં ભજનાર મનુષ્યાને શિક્ષાની ધમકી આપેછે પણ ઇશુ ક્રાઇસ્ટે યહેાવાહની પેઠે મનુષ્યેાને ધમકી આપી નથી, ઈશુને પ્રભુપર ઘણા પ્રેમ હતા અને તે પ્રભુના માર્ગના અનુયાયી ભક્ત અન્યા હતા એમ લૌકિકભક્ત ષ્ટિએ માનું પણ તેમણે પ્રભુનુ પૂર્ણ સ્વરૂપ અનુભવ્યું હતું એમ અમે માની શકતા નથી. શુદ્ધ પરમાત્મા સ્વરૂપનું તેમને જ્ઞાન નહાતું. તેમના નીતિના ગુણ્ણા ખીલ્યા હતા અને તેમના વિચારોમાં મક્કમ રહી તે શૂળીપર જીવવાની ઈચ્છાએ અશક્તિએ ચઢયા તે ગુણુ ખરેખર મનુષ્યને સત્યાગ્રહના માર્ગ પર લાવવા માટે ગ્રાહ્ય છે. તેના કરતાં ઉચ્ચ પ્રકાર જૈન અનેક મુનિયાએ ધર્માર્થ પેાતાના પ્રાર્થેાના સમ
For Private And Personal Use Only