________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા આચારની બાબતમાં અમારા વિચાર અમાએ જણાવ્યા છે. અમને ખ્રીસ્તીઓ ઉપર વૈર નથી, દ્વેષ નથી. ફક્ત ધાર્મિક વિચાર સંબંધી અમારા વિચારે અમેએ જણાવ્યા છે. શુક્રાઈસ્ટના જે કંઈ, નીતિના વિચારે છે તેને અમો નીતિની દ્રષ્ટિએ સત્ય માનીએ છીએ, પણ બાયબલના જે વિચારે અને સત્ય જણાયા નથી તેને દલીલે પૂવક અમેએ ઉતર આપે છે. ખ્રીસ્તી ધર્મના સર્વવિચારમાં અને સર્વ આચારામાં સર્વથા સત્યતા નથી. પ્રીસ્તી ધર્મ કરતાં હિંદુ ધર્મના આચાર વિચારેશમાં વિશેષ સત્યતા છે. બંને ધર્મોના ધર્મ શાસ્ત્રોનો અભ્યાસ અમાએ કરેલો છે તેથી ઉપર પ્રમાણે જણાવીએ છીએ. ઈંગ્લાંડ કાન્સ વિગેરે દેશોમાં કેટલાક યુરોપીયને સ્વતંત્ર વિચારના થઈ ગયા છે, તેઓ બાયબલની સર્વ વાતને હવે સત્ય માનતા નથી. વાપાં વાર ના કરવાને જમાને હવે વહી ગયો છે. હવે સર્વધર્મ શાસ્ત્રોની બધી વાતની કસોટી થાય છે. રેશમન કંથાલીક, પિપ ગુરૂઓ કે જે મરતાઓને પ્રભુના નામની ચીઠ્ઠાએ આપે છે અને તેમાં જણાવે છે કે હે પ્રભુ!! તારા વિશ્વાસે આ ભકતોએ અમને ધન ગાડી ઘેડા આપ્યા છે, માટે હું તેમને સ્વ
માં એનાથી ઘણું પાછા આપજે. એમ કહીને ચીઠ્ઠીઓ આપે છે, અને મરેલા માણસેની કબમાં તે ચીઠ્ઠીઓ દાટવામાં આવે છે. પિપના ધર્મશાસ્ત્રોના એવા વિચારની સામે ખ્રિસ્તી પાદરી યુથર થયે અને તેણે ખ્રીસ્તી ધર્મ શાસ્ત્રમાં ઘણું પિકળ જણાવ્યું અને તેણે પ્રોટેસ્ટંટ પંથ નો ઉલે કેર્યો. મહાત્મા ગાંધી પણ પ્રસ્તી ધર્મ અને બાયબલ ધર્મ શાસ્ત્રની સમાલોચના નીચે પ્રમાણે કરે છે. અનેક ખ્રિસ્તી મિત્રેએ અતિશય માયા બતાવીને અમેરિકા, ઇંગ્લડ અને હિંદુસ્તાનમાંથી મને પુસ્તકે મોકલેલાં. મારે કબુલ કરવું જોઈએ કે આમાં તેમની ભલમનસાઈ હતી પણ તેમણે મોકલેલાં ઘણું પુસ્તકની હું કદર ન કરી શકશે. તેમણે મોકલો
For Private And Personal Use Only