________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંપ રહી શકે. જેન શામાં પણ છે જેને વટલાઈ ગયેલા હેય તેઓને પાયશ્ચિત્ત આપીને પાછા જૈન બનાવવાની આજ્ઞા આપેલી છે. તથા અન્ય ધમીઓ કે જે મુસલમાન હોય ખ્રિસ્તી વગેરે હોય તેઓમાંના એકને પણ જૈનધમી બનાવવામાં શાસ્ત્રકારેએ ચિદરાજકના જીને અભયદાન આપવાથી જેટલું ફળ થાય તેટલું જ ફળ દર્શાવ્યું છે. મિથ્યાત્વીઓને જૈનધમી બનાવવામાં અનેક્તીર્થોની યાત્રાનું ફળ થાય છે. એમ જૈનશાસે, ઘંટનાદ કરીને જણાવે છે. માટે હવે જૈનએ જેનધર્મમાંથી અન્યધર્મમાં ગયેલાઓને તથા અન્ય ધમીઓને તન મન ધનથી જૈનધમી બનાવવા માટે ન્યાયથી પુરૂષાર્થ કરે જોઈએ. પાંચમા આરામાં બેલે તેના બોર વેચાય છે. ચડસા ચડસી અને સ્પર્ધાસ્પધી અને ધાર્મિક જુસ્સાના જમાનામાં જેને જે ચેતશે નહીં તે તેઓનું જગતમાં નામ નિશાન પણ રહેશે નહીં. જેનેએ હવે ઠેકાણે ઠેકાણે જૈન પાઠશાળાએ ખેલવી જોઈએ અને બાલકને અને વિધવાઓને મદદ કરવી જોઈએ. અને ખ્રીસ્તીઓની ખાનગી સ્કુલેમાં બાળકોને નહીં મૂકવા જોઈએ. મીસનસ્કુલેમાં જૈન બાળકને ભણવા મોકલવાથી તેઓ પર ખ્રિીસ્તી ધર્મની અસર થઈ જાય છે અને તેથી તેઓ શંસયી નાસ્તિક બની જાય છે. માટે જૈનોએ પિતાના બાળકને પાઠશાળામાં મેલવાં અને ગુરૂઓ પાસે અભ્યાસ કરવા મોકલવા તથા તેઓને ઘેર દરરોજ જનધર્મજ બોધ આપ્યા કરે. પ્રીસ્તી પાદરીઓ વગેરેના હુમલાઓને જવાબ ન આપ તે તે તમોગુણી નિવિર્ય શાત્તતા છે અને તેમાં કાયરતા તથા નામઈપણું તથા ભીરૂપણું છે. સત્યને પ્રચાર કરવા માટે નિર્ભય થઈ સત્ય કહેવું જ જોઈએ, અને દુ:ખ પડે તે સહે વજ જોઈએ. તે વિના આત્મબળ ખીલવાનું નથી અને પશુ મળને નાશ થવાને નથી. જૈનશાસ્ત્રોના આધારે અમે એ જે ત્ય લાગ્યું તે જણુવ્યું છે. ઈશ્વર અને ધર્મની બાબતમાં
For Private And Personal Use Only