________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને તેમણે આખા હિંદુસ્થાનમાં ઘણે ઠેકાણે ગામેગામ હિંદુએને પ્રીસ્તી બનાવવા માટે મીશને બોલ્યાં છે. મુસલમાને પણ હવે ઘણું જુસ્સાથી હિંદુઓને મુસલમાન બનાવવા માટે અનેક ઉપાયે રચવા લાગ્યા છે. તે આલામ બેલ અથવા ભયને ઘટ” નામનું ૪૩ પાનાનું પુસ્તક હિંદુમહાસભા વડોદરા તરફથી પ્રકાશિત થયું છે તે વાંચવાથી જણાશે. મુસલમાને કરતાં ખ્રિસ્તી પાદરીઓ, શાન્ત દાવપેચ યુક્તિથી હિંદુઓને ખ્રીસ્તી બનાવવાનું કામ લે છે. ખ્રીસ્તી પાદરીઓ આખા હિંદને ખ્રીસ્તી બનાવવા મથે છે અને મુસલમાને, સર્વ હિંદુઓને મુસલમાન બનાવવા ઈચ્છે છે. બંને પોતપોતાના કામમાં ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે. તેથી જેનેએ હવે ખાસ જાગીને સાવધાન થવું જોઈએ, અને હિંદુઓએ પણ ખાસ જાગ્રત્ થવું જોઈએ. સ્વામી શ્રદ્ધાનંદ જેવા આર્યસમાજીઓ તથા કેટલાક હિંદુઓ હવે જાગ્યા છે અને હિંદુઓને મુસલમાન તથા ખ્રિસ્તીઓ થતા અટકાવવા લાગ્યા છે. સ્વામી શ્રદ્ધાનંદ વગેરે આર્ય સમાજીએ વટલાઈ ગયેલા કે જે હિંદુઓ, મુસલમાન થઈ ગયેલા છે તેઓને પાછા હિંદુધર્મમાં લાવવા માટે તેઓને સમજાવી તેઓની શુદ્ધિ કરે છે, અને તેથી મુસલમાનને હિંદુ એ બે કોમમાં તકરારે વધવા લાગી છે અને ગુલબર્ગ વિગેરે ઠેકાણે હિંદુ મુસલમાન ઝઘડા શરૂ થઈ ગયા છે. હિંદુઓ એમ વિચારવા લાગ્યા છે કે જે પાછા વટલાઈ ગયેલા હિંદુઓને હિંદુ નહી કરવામાં આવે તે દુનિયાના પટ્ટ ઉપર હિંદુઓનું નામ નિશાન રહેશે નહીં; તેથી હવે તેઓ ચેતી ગયેલા છે. અમે અમારા મત પ્રમાણે અન્યાય જોર જુલમથી ફક્ત મુસભા અને હિંદુઓ આવી સ્વયમી વધારવાની ઘેલછા કરે છે તે હિંદને હાનિ કર્તા છે, એમ માનીએ છીએ. દિલ્હીમાં મહાત્મા ગાંધીએ બને કેમના સંપ માટે એકવીશ ઉપવાસ કર્યા છે તેથી બને કેમના આગેવાનોએ ભેગા મળી એગ્ય સંપના કાયદા ઘડયા છે. તે પ્રમાણે અને કેમ અને પ્રીસ્તિયે વતેસે તેથી હિંદમાં શાંતિ
For Private And Personal Use Only