________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે પ્રભુ હોઉ તે સર્વ લેકેને પ્રથમથી એવા જ્ઞાની બનાવું કે તેઓમાટે કેઈ ઉપદેશક મોક્લવાની જરૂર રહે નહીં. સાતમું હું જે પ્રભુ હોઉં તે ને જન્મ જરા અને મરણના ફંદમાં નાખું નહીં અને જેને સદા જુવાન રાખ્યું અને અન્ય જડવસ્તુ એના ભેગેનાં ક્ષણિક સુખ ન આપતાં ને તેઓના અંતરમાં સુખથી ભરપૂર બનાવું અને સમજુ બનાવું કે જેથી તેઓ રાજ્ય, લક્ષમી, સ્ત્રી, જડભેગોની પ્રાપ્તિ માટે મારામારી ન કરે, તેથી જીવોને બનાવીને તેઓ મારૂં ગાન પ્રાર્થના કરે ત્યારે તેઓ પર પ્રસન્ન થાઉં એવી જૂઠી મોટાઈ ન રાખું. આઠમું હું જે પ્રભુ હેઉ તે મારી લીલામાટે અને બનાવીને દુઃખી ન કરું, તથા ઇવેને બનાવીને પશ્ચાત્ આદમપર કેપન કરૂં અને શાપ પણ ન આપું, તેથી બુદ્ધિપૂર્વક વિચાર કરતાં એમ લાગે છે કે જીને, મનુષ્યોને, તથા જગતને કર્તા ઈશ્વર નથી. તેમજ પ્રભુના સમેવડીઓ જે શયતાન છે તે કંઈ પ્રભુના તાબામાં નથી. જે પ્રભુના તાબામાં શયતાન હેત તે તે શયતાનને શિક્ષા કરત પણ તે તેના તાબામાં નથી, તમે એમ કહેશો કે કયામતના દિવસે તે શયતાનને શિક્ષા કરશે તે કહેવાનું કે તે યોગ્ય નથી. વર્ત માનમાં જીવોની પાસે પાપ કરાવનાર શયતાનને તે કેમ વારતા નથી અને જે તે વારતા નથી તે પાપીજીને નરકમાં પ્રભુ નાંખે તેમાં જીને વાંક નથી. શયતાનને વાંક છે તેથી પ્રભુ અન્યાયી કરે છે માટે જગતને ર્તા પ્રભુ કરતું નથી. '
પ્રીતિ–બાઈબલમાં ઈશુ કાઈટે જે ઉપદેશ આપે છે તે શું? અસત્ય છે, અને ઈશુ ક્રાઈસ્ટ પોતે શું પ્રભુ ભકત હતા? તે વિષે તમારે મત છે.
જન–પ્રિય પ્રીતિબંધુ II સર્વધર્મનાં પુસ્તકોમાંથી અપેક્ષા એ જે જે સત્ય હોય તે તારવી કાઢવું જોઈએ. ઈશ ફાઈટે જે જે ઉપદેશ આપ્યા છે તેમાં જે સારું સત્ય છે તેને અમે માનીએ છીએ. તેણે જે દયા, સત્ય, અસ્તેય, પરોપકાર, સૉષ, મા.
For Private And Personal Use Only