________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી અને તેથી પ્રભુને વિશ્વાસ લાવતા નથી પણ પ્રભુ તે જ્ઞાની અને દયાળુ છે તેણે તે જાણવું જોઈએ કે આ બિચારા છે અજ્ઞાની છે, મારા વિશ્વાસ લાવતા નથી, તેમાં તેઓને વાંક નથી ? પણ શયતાનને વાંક છે તેથી મારે શયતાનને હાંકી કાઢજોઈએ. શયતાન છે તે અને ભમાવીને તેઓની પાસે પાપ કરાવે અને પ્રભુ તે પાપીજીમાટે નરક બનાવે. એતે પાડાને વાંક અને પખાલીને ડામ જેવું છે. તમારા પ્રભુના ઠેકાણે હું જો કે પ્રભુ નથી અને પ્રભુ હેઉં એવી કલ્પનાથી જે જગત્ બનાવું અને સર્વિસ શક્તિમાન હોઉં તે પ્રથમ તે શયતાનને બનાવું નહીં, કારણ કે સર્વજ્ઞપણાથી પ્રથમથી જાણી લઉં કે શયતાન મારા જીવને ભરમાવીને પાપી કરશે. બીજું સર્વમનુષ્ય વગેરેને મારા પ્રભુ જેવા સર્વજ્ઞ બનાવું અને સર્વ પ્રકારના કોધ, માન, માયા, લેબ, સ્વાર્થ, અન્યાય આદિ દુર્ગુણ વિનાના બનાવી દઉં. ત્રીજું દુનિયામાં પાપ બનાવું નહી તેથી પાપી જી થાય નહીં અને નરકમાં જાય નહીં, દયાવાન હોવાથી નરક પણ બનાવું નહીં. એકલું સ્વર્ગ બનાવી દઉં. ચેથું હું જે સર્વ શકિતમાન હોઉં તો એક ક્ષણમાં જગત્ બનાવી દઉ પણ મને જગત્ બનાવતાં થાક લાગે નહીં અને આરામ લઉ નહીં અને સર્વલોકેની આગળ પ્રત્યક્ષ થાઉં અને આકાશમાં રૂપધારી ઉપદેશ આપું કે જેથી લોકોને અને આંખે મીંચીને શોધવાની જરૂર પડે નહીં. પાંચમું હું જે પ્રભુ હાઉ તે સર્વ ને એકસરખા સુખી બનાવું અને જો પરસ્પર એકબીજાને ખાઈ જાય નહીં એવા બનાવું. છછું જે હું પ્રભુ હેઉ અને મેં કઈને જગપર મેક હેય તે સર્વ મનુષ્ય પિતપોતાની ભાષામાં સમજે એવી રીતે દિવ્યરૂપ ધારણ કરીને સર્વ લેકેના દેખતાં સાંભળતાં કહ્યું કે આ મારો મોકલેલ છે માટે એને ઉપદેશ સાંભળશે. અજ્ઞાની લેકે મારા ભક્ત વાપુત્રને શળીએ ચઢાવે તે હજારો શૂળીઓને તેડી નાંખ્યું અને પ્રત્ય ક્ષરૂપ કરીને સર્વ કેની જાહેરમાં એવું કરી બતાવું. છછું હું
For Private And Personal Use Only