________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
'
પ્રભુએ જો પાપ કર્યું બનાવ્યાં ન હત તા જીવાને પાપમ લાગત નહીં. સાતમી ભૂલ પરમેશ્વરની એ થઇ કે તેણે જીવાને અલ્પજ્ઞ મૂર્ખ બનાવ્યાં તેથી જીવા પ્રભુને જાણી શકતા નથી. આઠમી ભૂલ પરમેશ્વરની એ થઇ કે પેાતાના મહિમા ગાવા મનુષ્યેાને મનાવ્યા. પેાતાના મહિમા જે મનુષ્યા ન ગાત તા તેથી પ્રભુને શું ગમતું ન હાતું ? આનંદ નહાતા આવતા ? નવમી ભૂલ પરમેશ્વરની એ થઇ કે પ્રભુએ કેટલાક જીવાને મનુષ્યા બનાવ્યા અને કેટલાકને પશુ વગેરે બનાવ્યાં તેથી પ્રભુએ મનુષ્યેાપર પક્ષપાત કર્યો અને પશુપર અન્યાય જૂલ્મ ગુજાર્યોં, પ્રભુએ જગત્ મનાવ્યુ તેના મશાલે તે કયાંથી લાવ્યા ? કહેશેા કે પરમેશ્વરે પેાતાના માંહીંથી કાઢયા તા કહેવાનું કે પ્રભુ જો જડ હાયતા તેમાંથી અનેલું જગત્ જડ થવું જોઇએ પણ મનુષ્યે વગેરે કંઈ જ નથી, પરમેશ્વર જો ચૈતન્ય સ્વરૂપ હોય તેા પ્રભુનું જગત્ સર્વે ચૈતન્ય રૂપ બનવુ જોઈએ. પ્રભુ જો જગત્ બનાવે તે તેમાં એ પ્રમાણે દૂષણે આવે છે. પ્રભુમાં જો રાગદ્વેષ છે તે તે પ્રભુ નથી, રાગદ્વેષ રહિતપ્રભુને જગત્ રચવાની ઈચ્છા હૈાતી નથી. જેને ઈચ્છા છેતે અધુરા અપૂર્ણ છે. કારણ કે રાગ દ્વેષવાળાને ઇચ્છા થાય છે. જ્યાં ઈચ્છા છે ત્યાં માહ છે અને જેનામાં મેહ છે તે પરમેશ્ર્વર નથી. પરમેશ્વરને જગત્ રચવાનું કંઈ પ્રત્યેાજન નથી. તમે એમ કહેશેા કે જીવાને આનદ આપવા માટે જગત્ રચ્યું છે, તેના ઉત્તરમાં કહેવાનું કે મનુષ્ય, પશુ, ૫ખી, જલચરા વગેરે પ્રત્યક્ષ દુઃખ લાગવે છે, ખૂમા પાડે છે, રાગથી રડે છે. દુનિયામાં જન્મ જરા અને મરણથી જવા દુઃખી થાય છે. દુઃખ સાગર જેટલુ છે અને સુખતા અપ છે, તેથી પ્રભુએ છવાના આનંદમાટે જગત્ મનાવ્યુ એમ પણુ ન્યાયથી સિદ્ધ ઠરતું નથી. પ્રભુ જે સર્વ શકિતમાન છે અને દયાળુ છે તા જગતમાંથી શયતાનને કેમ હાંકી કાઢતા નથી? તમે એમ કહેશે કે જગતના આવા છે તે પ્રભુના વિશ્વાસ લાવતા નથી, તેા તેના ઉત્તરમાં કહેવાતું કે જગતના જીવા અજ્ઞાની છે, તેથી પ્રભુન સમજતા
7
For Private And Personal Use Only