________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
と
દિલથી કરે છે તેા પણ પ્રભુ, ખ્રીસ્તિયેાના હૃદયમાંથી હજી સુધી શયતાન દૂર કરવા માટે શક્તિમાન થયા નથી. મનુષ્યએ પ્રભુની પ્રાર્થના કરવી, સાતતુજાર વર્ષ પહેલાં પ્રભુએ જગત્ મનાવ્યું છે. ઈશ્વર, પેાતાની ઈચ્છાથી માક્ષ આપે છે એવા મૂલ સારભૂત ભાઇઅલ' છે. ભૂસ્તરશાસ્ત્રીઓ જણાવે છે કે લાખાવ પહેલાંની દુનિયા છે. તેથી માઈમલની હકીકત પૃથ્વી સૂર્ય વગેરે છ સાત હજાર વર્ષ વાળી સત્ય જણાતી નથી,
ખ્રિસ્તી—પ્રભુએ મનુષ્ય વગેરેના આત્માએ બનાવ્યા, તેમજ ગાયા વગેરે પશુઓને અને પખી વગેરેને મનુષ્યના ખાવા માટે બનાવ્યાં, તથા પ્રભુએ શયતાનને મનાવ્યે કે જે મનુષ્યાને પ્રભુની ભક્તિમાંથી નાસ્તિક પાપી કરે છે.
જૈન—પ્રીસ્તિ ખંધુ! સર્વ ધર્મનાં પુસ્તકાને એકવાર મધ્યસ્થ દૃષ્ટિથી વાંચી જવું જોઈએ અને વિવેકદૃષ્ટિથી વિચાર કરીને તેમાંનું સત્ય વિચારવું જોઇએ, માઈબલ પુસ્તક વાંચ્યું એટલે તે બધું સત્ય છે એમ અનુભવ કર્યા વિના વિશ્વાસ ન કરવા. પ્રભુ, મનુષ્ય વગેરેના આત્માઓને મનાવી શકતા નથી તેમજ જીવાનાં ક્રર્માને પણ ખનાવી શકતા નથી. પ્રભુ, રાગદ્વેષરહિત છે તેને કાઈ જીવાને મનાવવાની ઈચ્છા થતી નથી, તેમજ ગાયા વગેરેને પણ મનુષ્યના ખાવા માટે મનાવી નથશે. તેમજ પ્રભુ, દયાળુ જ્ઞાની છે તે જીવાને દુ:ખ આપનાર એવા શયતાનને બનાવેજ નહીં. આપણે કાઈને દુ:ખ થાય એવું કરતા નથી તેા પછી પરમેશ્વર, મનુષ્યને દુ:ખી કરનાર એવા શયતાનને શામાટે બનાવી શકે ? તમે કહેશેા કે મનુષ્યા પ્રભુની આજ્ઞા માનતાં નો, તેથી તેઓને શયતાન દુ:ખ આપે છે તે અમારે તમને પુછવાનું કે મનુષ્યાએ શે! ગુન્હો કર્યો છે કે શયતાન તેના હૃદયમાં પેસે છે ? તમે કહેશે કે એવી પ્રભુની મરજી છે, તેથી મનુષ્યના હૃદયમાં શયતાન પેસે છે તે પછી પ્રભુએ મનુષ્ય વગેરેના હૃદયમાં શયતાનને દાખલ કર્યો તેા પછી મનુષ્યા વગેરેને દુઃખ આપનાર પ્રભુ
For Private And Personal Use Only