________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
સદાચાર ધરનારા હિંદુ વગેરે હાય વા મુસલમાન હોય વા ખ્રીસ્તિ વા આદ્ધ હાયતા તે સુખી થાય છે પણ પ્રીસ્તિ થવા માત્રથી કઈ કાઇ સુખી થઈ શકતા નથી. પ્રભુ કંઇ ખ્રીસ્તિને સુખી કરે છે અને અન્ય ધર્મવાળાને દુઃખી કરે છે એવા કઇ પ્રભુ, પક્ષપાતી નથી. પરમેશ્વર તેા એમ ક્રમાવે છે કે માહ્યનું સુખ તે સુખ નથી. સદ્ગુણાથી સુખ છે અને દુર્ગુણાથી દુ:ખ પડતી છે, માટે ખ્રીસ્તયેાની સખ્યા વધારવાના જે માહ છે તે શયતાન છે, તેનાથી મુક્ત થવું જોઇએ, જે ધી કામમાં સમતાદિ સદ્ગુણ્ણા પ્રગટશે તે સુખી થશે, પછી તે ગમે તે ધર્મવાળા હાય પશુ આત્મામાં પ્રભુનું સ્વર્ગ રાજ્ય મેળવનારી હાવા જોઈએ.
ખ્રીસ્તિત્વ જૈનમ !!! જેવુ... પ્રીસ્તિધર્મમાં તત્ત્વજ્ઞાન છે તેવુ કાઈ ધર્માંમાં તત્ત્વજ્ઞાન, આત્મજ્ઞાન નથી, અને ઇશુ જેવા કોઈ વૈરાગી પ્રભુભકત મહાત્મા થયા નથી.
જૈન—પ્રીસ્તિમ' !! તમા એક બાજુની વાત કરા છે. તમાએ પક્ષપાત રહિતથૈ સ ધીના મહાત્માઓનાં ચરિત્રા વાંચ્યાં હાત અને તેઓનું તત્ત્વજ્ઞાન વાંચ્યું હાત તા એકાંત પક્ષપાત વાળું ખેલત નહીં. દુનિયાના ટોકી કૃષ્ણને અને વેદાંત તત્ત્વજ્ઞાનને વખાણે છે. તેમજ જિનેશ્વરમહાવીર અને જૈન તત્ત્વજ્ઞાનને વખાણે છે, તથા બુદ્ધઅને ઐદ્ધશાસને જેટલા પ્રમાણમાં વખાઘે છે તેટલા પ્રમાણમાં મધ્યસ્થમનુષ્યા, આઈબલને વખાણુતા નથી. આર્યધર્મ જૈનશાસ્ત્રામાં જેટલું તત્ત્વજ્ઞાન છે તેટલું ખાઈમલમાં તત્ત્વજ્ઞાન નથી. યુરોપીયન લેાકા હવે જૈનશાસ્ત્રા, વેદાંતશાસ્ત્ર, અને આશા ભણીને કહેવા લાગ્યા છે કે બાઈબલમાં એવું તત્ત્વજ્ઞાન નથી. બાઇબલમાં એક પ્રભુ છે તેણે છ દિવસમાં જગત્ રહ્યું. રવિવારે થાક ખાધા. પ્રભુએ પાતાની ભક્તિ કરવા માટે મનુષ્યે મનાવ્યાં છતાં પ્રભુના જેવા અળવાન સેતાન છે તે પ્રભુનાં બનાવેલાં મનુષ્યોને સમાવી ટુ છે. મનુષ્યા, પ્રભુની પ્રાર્થના કરે છે. પ્રીસ્તિ દર રવિવારે પ્રભુની પ્રાર્થના
For Private And Personal Use Only