________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માહુ છે. કારણ કે પ્રીતિ થએલા સવે દુર્ગુણુ દુરાચારથી મુકત થએલા દેખાતા નથી. ફકત તમે ખ્રીસ્તિ બનાવવાના માહથી એવું ખેલે છે. હાલમાં અમુકધર્મવાળાજ સર્વથા સર્વ સદ્ગુણી છે એવું કયાંય દેખાતું નથી. ચુશપમાં હવે રામનકેથાલીક અને પ્રોટેસ્ટટગુરૂઓ અને પ્રીસ્તિધર્મ ઉપરથી ઘણા યુરેાપવાસીઓની શ્રદ્ધા ઉઠી ગઈ છે. પ્રીસ્તિઓમાં દુર્ગુણુ દુરાચારે ઘણા પ્રવેશ કર્યો છે એમ હાલ ત્યાંની સ્થિતિથી માલુમ પડે છે, તેા હિંદમાં પ્રીસ્તિઓ નવા કરવાના કરતાં ત્યાંના પ્રોસ્તિયાને સુધારા તા ખસ છે. હિંડસા, જૂઠ. ચારી, વ્યભિચાર, દારૂ, પાન, ખૂન, માંસભક્ષણુ, જુલમ, વગેરે દુર્ગુણાથી મુક્ત થવું એમ હિંદુ, જૈન, ઐાદ્ધ વગેરે સર્વ ધમીઓને તે તે ધર્મના ઉપદેશકેાએ કહેલું છે તે તેનાથી તમે કંઈ વિશેષ શેા ઉપદેશ દેવાના હતા? માટે હવે પ્રોસ્તિયા કરવાના મેહ તથા અજ્ઞાન છડીને તમે પાતેજ સજ઼ી સદાચારી વીતરાગ પ્રભુના ખરા ભક્તા મના તેા બહુ સારૂં.
ખ્રીસ્તીસ્તિ મનુષ્ય; આત્મિકમળ ખીલવી શકે છે અને તે ધન સત્તા વગેરેથી સાહેબ લેાકેાની પેઠે સુખી થાય છે.
જૈન—ખ્રીસ્તિ થનારાઓ સુખીજ થાય છે એવા હાલમાં નિયમ દેખાતા નથી, કારણ કે ચુરાપ, અમેરીકા વગેરે શામાં પ્રીસ્તિયેા ખરા સુખી નથી અને ખરી શાંતિ કે સુખ તેમને મળી શકતુ નથી. હાલમાં પ્રીસ્તિ સમાજ, દેશ રાજ્ય વ્યાપારાદિ ભેદે એકબી જાનુ' ગળું પીસવાની તૈયારીમાં હાય છે, તેમજ અન્યધમી આપણ દેશ રાજ્ય લક્ષ્મી માહે પરસ્પર એકમીજાનાં ગળાં રે સવા તૈયાર થતા હોય છે ત્યાં સુખશાંતિ ઉન્નતિ નથી. ખ્રીસ્લિમનનાર રાજા વગેર કંઈ સર્વે અહિંસાવાદી શાંત સુખી બન્યા નથી અને મનનાર નથી. પૂર્વ દેશના વાસીએ જો પ્રીસ્તિયાનું અનુકરણ કરી પ્રીસ્તિ થશે તે તે કંઈ સુખી થવાના નથી. ગમેતે ધર્મ વાળી કામમાં યા, સત્ય, શ્રદ્ધા, પ્રેમ, નીતિ, અસ્તેય, અવ્યભિચાર, સતાષ, ઉપકાર, ભક્તિ, સેવા અને આત્મજ્ઞાનથી શાંતિ છે અને એવા સદ્ગુણ્ણા ... અને
y
For Private And Personal Use Only