________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચારિત્રરૂપ પગથી ભકતા છે, તે અજ્ઞાન માહથી
"
શીહસ'પથી જીવતા કરી શકાય છે. અજ્ઞાનથી આંધળા થએલાઓને જ્ઞાન આપીને દેખતા કરી શકાય છે. આજાર થએલાએને પ્રભુના પુત્ર સમાન સતા ચારિત્રપુરૂષાર્થ રૂપ પગવાળા કરી શકે છે. મરેલા લેકેાને સતા શક્તા ખરેખર આત્મજ્ઞાનના આધ આપીને જીવતા કરી શકે છે અને એવા જ્ઞાનીજીવને જીવતા થએલાઓને દ્વિજ કહેવામાં આવે છે. હિંદમાં હિંદુ-જૈન—ખૌદ્ધ શાઆમાં એવા ચમત્કારિ ઋષિમુનિયાની સેંકડા વાતા આવે છે. મહમદ પેગખરે ચમત્કારી બતાવ્યા છે. પ્રભુ મહાવીરદેવે અનેક ચમત્કારા ખતાવ્યા છે, તેમની પાસે ઇન્દ્રા અને દેવા આવતા હતા. બુદ્ધની પાસે પણ દેવા આવતા હતા, કબીર. નાનક, સ્વામીનારાયણુ, વગેરે સતાએ પણ એવા ચમત્કારી ખતાવ્યા છે, તેથી સૈાકિક વ્યવહારે સ જાતના ધમીઓની કેમામાં એવા ચમત્કારી થએલા મહાત્મા—સતા-ભક્તાને પ્રભુના પુત્રા કહેવા પડશે અને એવા સર્વોને પ્રભુના ભક્તા માનીને તે સર્વે એ ઉપદેશેલા ધર્મ તે પ્રભુએ કચેલા ધર્મ માનવા પડશે અને એમ જો નહીં માનેાતા તમા પક્ષપાતી ઠરશેા અને અજ્ઞાન ઠરશેા, તમેા કહેશેા કે માઈ ખલમાં પ્રભુના પુત્ર ઈશુની વાત આવે છે તેથી માઈમલ અને ઇશુ એને સત્ય માનીશું પણ બીજાઓને નહીં માનીએ, જો એમ માનશે તે એકાંતપક્ષપાતી અસત્ય માન્યતાવાળા તમે ઠરશે અને સધમ માં થએલા ભકતા, ઋષિ મુનિયાને અને તેમનાં કથેલાં શાસ્ત્ર વેઢા, પુરાણા, કુરાન આગમા, ધર્મપિટફાને સત્ય માનશે તે તમારે બાઇબલ અને એકલા ઈશુપર આગ્રહ ન રાખવા જોઇએ અને હિંદુ મુસલમાન અને જૈનાને ખ્રીસ્તિ બનાવવાની જે અજ્ઞાન ચેષ્ટામેાહુ છે તે છેડી દેવા પડશે,
ખ્રીસ્તિ—મનુષ્ય ખ્રીસ્તિ થાય છે એટલે તે દુર્ગુણ દોષ દુરાચારીથી મુક્ત થાય છે માટે પ્રીસ્તિ થવાની જરૂર છે. પ્રીસ્તિબધ !!! એવું ખેલવું એતા તમારા મિથ્યા
For Private And Personal Use Only