________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખ્રીસ્તી ઈશુ ક્રાઈસ્ટ તે ખાસ પ્રભુને પુત્ર હતો, તેણે આંધળાઓને દેખતા કર્યા. પાંગળાઓને ચાલતા કર્યા. બકે રાઓને સાંભળતા કર્યા. મરેલાઓને જીવતા કર્યા. એ કે બીજે પ્રભુને ભકત થયો નથી, માટે ઈશુ ક્રાઈસ્ટના શરણે જવું જોઈએ અને પ્રીતિ થવું જોઈએ.
જૈન–બંધુ ! તમો હજી પ્રભુના પુત્રનું સ્વરૂપ જાણતા નથી. જે જે મહાત્માઓ સંતે ભકતે છે તે સર્વે પ્રભુના પુત્ર છે. ઈશુએ જેમ માતાના પેટમાં અવતાર લીધો હતો તેમ સર્વે ભકતો સતે માતાના પેટમાં જન્મે છે. ઈશુને મરીયમ મા હતી તેમ સર્વ ભક્તને માતા હોય છે, પિતાના વીર્યથી અને માતાના રકતથી ગર્ભમાં મનુષ્ય અવતરે છે. તમે કહેશો કે પિતાના વીર્ય વિના ફકત માતાના પેટમાં ઈશુ રહા એમ માનવું તમારું ખોટું છે. કારણુ કે પિતાના વીર્ય વિના શરીર બંધાય નહી અને પુત્ર થાય નહીં. તમે એમ કહેશો કે મરીયમના પેટમાં પરમેશ્વરે વીર્ય મૂક્યું. તમારું એવું કથન પણ અસત્ય છે. કારણ કે પરમેશ્વર પ્રભુ છે તે નિરાકાર છે, તેથી નિરાકારને વીર્યબિંદુ હોય નહીં. તમે પ્રભુએ વીર્ય નાંખ્યું એમ કહેશે તે તે ખોટું કરે છે, કારણ કે તે નિરાકાર હોવાથી સ્ત્રી સાથે ભેગભગવી શકે નહીં અને ભોગવિના વીર્ય પડે નહીં ઈત્યાદિ અનેક દે આવે છે, તેથી તમારાથી તેમ માની શકાય તેમ નથી. પ્રભુને પુત્ર અર્થાત્ પ્રભુને ભકિતથી પુત્ર સમ હાલે એ અર્થ કરશે તે તેથી સંત ભકતે જેટલા થયા અને થશે તે સર્વે સર્વધર્મના સંત-ભકત-મહાત્માઓ ખરેખર પ્રભુના પુત્ર કર્યા અને કરશે. કંઈ એકલા ઈશુજ પ્રભુના પુત્ર કર્યા નહીં, તેથી એકલા ઈશુને પ્રભુને પુત્ર માની બીજા ભકતેને પ્રભુના પુત્રો ન માનવા તે તમારે પક્ષપાત, અન્યાય, મેહ કરે છે. આંધળા એ કે જે ડું દેખતા હોય તેઓને દવાના બળે દેખતા કરી શકાય છે, પગે લુલા થએલાઓને દવાથી સાજા કરી શકાય છે, ઓિ મરણ પામવાની તૈયારીમાં હોય તેઓને દવાથી તથા આ
For Private And Personal Use Only