________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન—તમારૂં એવું એકાંત માનવું અસત્ય હરે છે. જે રાગદ્વેષને જીતે છે અને સમભાવે વર્તે છે તે ગમે તે ધર્મીન તના હાય તાપણુ તે મુક્તિ પામે છે. ઇસુ એ મનુષ્ય હતા. તે પ્રભુની ભકિત કરતા હતા. યાહુદીઓએ તેને શૂળીપર ચઢાવી મારી નાખ્યા, તેતા એમ કહે છે કે-બીજાનું પાપ હું ધાઇ નાખતા નથી અને મારૂં પાપ ખીજા ધાઇ નાખતા નથી. જે પ્રભુની ભકિત કરશે, અને સદ્ગુણી બનશે તે પોતાનું પાપ ધેાઈ નાખશે. બીજાને તરવું અગર મરવું તે તેમની ભક્તિ અગર પાપ ઉપર આધાર રાખે છે. માટે ઈસુ તા મરી ગયેા તેથી તેના શરણે ન જતાં અને પ્રીસ્તિધર્મ ન કબૂલ કરતાં જે જિન પ્રભુપર પ્રેમ રાખે છે અને રાગદ્વેષાદિ કષાયાના નાશ કરે છે તે મુકત થાય છે. પ્રભુને કંઇ એવા પક્ષપાત કે માઠુ નથી કે જે પ્રીસ્તિ થાય તેનેજ તારે અને ખીજા-અન્યધર્મીએ કે જે પ્રભુનું ભજન કરે તેઆનાપર તે દ્વેષ રાખી તેને ન તારે. જો તે ખ્રીસ્તિયાપર રાગ રાખે અને અન્યપર દ્વેષ કરે તે તે રાગી દ્વેષી પ્રભુ થાય અને પ્રભુ તા રાગી, દ્વેષી, પક્ષપાતી, હિંસક નથી, તેથી ઇસુ કાઇસ્ટના શરણે જવાની અને ખ્રીસ્તિ થવાની કંઈ પણ જરૂર નથી. દુર્ગુણ ઢોષ પાપાને હઠાવી પ્રભુના ભકત બનવાની જરૂર છે. ઈસુ જેવાતા પ્રભુના કરાડા ભકતા થઈ ગયા છે. હિંદુસ્થાનમાંતા ઈસુ જેવા લાખા મનુષ્યેા હાલ પ્રભુના ભકતા છે. જે પ્રભુના ભકતા થાય છે તે આત્મપ્રભુને પામે છે. ઇશુએ તેા દ્રાક્ષારસ માંસ વાવ હતા. હિંદમાં તે પ્રભુના એવા પણ ભકતા પડયા છે કે જેઓએ વંશપર પરાએ આજ સુધી દારૂમાંસ વાપર્યા નથી અને યા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્યાદિ સદ્ગુણુ સદાચારથી હાલ પણ ઈશુ ક્રાઈસ્ટ કરતાં ઉચ્ચા દરજળે છે. તમા, ઇશુ ક્રાઈસ્ટના દૃષ્ટિરાગીછે, તેથી તમને ખીજા ભકતા ન દેખાયતા તેમાં આ શ્ચર્ય નથી. પ્રભુના કેટલાક ભકતા તા ગુપ્ત ડાયછે તેઓ કોઇની જાણુમાં પણ આવતા નથી.
For Private And Personal Use Only