________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
INTRIGHT
પ્રગટે તે પ્રભુ ભક્ત ગણાય અને તેનામાં પ્રભુ ઉતર્યો ગણાય. બાકીનામાં નહીં અને એજ વ્યાખ્યા ખરી માને તો સર્વ પ્રકારના ધમીઓની કેમમાં કઈ કઈમાં તેવા ભકતે સતે હેય છે, એકલા પ્રીસ્તિમાં તે તેવા ભકત સંત હતા નથી, તેથી પ્રીસ્તિમાંજ પ્રભુ ઉતરે છે એ વાત અસત્ય ઠરે છે. તમારી કેમમાં પ્રભુ ઉતરે અને અન્ય હિંદુ વગેરે ધમકોમાં પ્રભુ ન ઉતરે એ કંઈ પ્રભુને પક્ષપાત નથી. પ્રભુ તે અવર નથી તથા ઉતરતું નથી. પ્રભુને પ્રીસ્તિયો વહાલા છે અને જૈન, હિંદુ, શ્રદ્ધ, મુસલમાન વગેરે વ્હાલાનથી એવું નથી. પ્રીતિ કેમમાં મોટાભાગે હિંસા, જૂઠ, ચેરી, વ્યભિચાર, કૅધ, લોભ, કપટ, અહંકાર, રાજ્ય લક્ષ્મી લેવાની તૃષશું, અન્યાય, જૂલ્મ, વગેરે દુર્ગણો વધે છે, યુરેપી પ્રીતિ અન્યદેશી પ્રીતિએને પિતાના પગતળે કચરે છે, તેથી તેઓમાં પ્રભુ ઉતરેલો દેખાતું નથી પણ શયતાન ઉતરેલો છે, તેથી તે લેકે પરસ્પર લડાઈ, રાજ્યલક્ષમીભથી જૂમ, અન્યાય વગેરે પાપમાં તણાય છે, તેઓ શયતાનના કન્જામાં રહે છે, પ્રભુને ઠેકાણે શયતાનને હૃદયમાં રાખે છે. હિંદમાં પ્રીસ્તિોની સંખ્યા વધારવાના લેભમાં અન્યાય, જૂઠ, કરે છે. દગા, વગેરે પાપકર્મોને તેઓ કરે છે તેથી હાલ પ્રત્યક્ષથી પ્રભુ તેઓના હૃદયમાં ઉતરેલે દેખાતો નથી અને તેઓને ઉદ્ધાર થએલો પણ દેખાતો નથી, કારણકે તેઓ જડવાદની ઉંડી ખીણમાં જ્યાં શયતાનને વાસે છે તે તરફ ધસ્યા જાય છે માટે હું તે એમ કહું છું કે જે સદગુણ હેય તેમાં સ્વાત્મારૂપ પ્રભુ પ્રગટે છે અને સ્વાત્માને આત્મપ્રભુ ઉદ્ધાર કરે છે અને એવા ગુણ ભકતે સર્વધર્મી કેમેરામાં કેઈ કઈ હોય છે. માટે પ્રીતિ ધર્મ સત્ય ઠરતે નથી અને અન્ય ધર્મો સર્વથા અસત્ય ઠરતા નથી.
પ્રીસ્તી-જેઓ ઈસુકાઈસ્ટને કબલે છે અને તેના શરણે જઈ પ્રીતિ ધર્મ માને છે તેઓને મુક્તિ મળે છે. બીજાઓના મુક્તિ થતી નથી.
For Private And Personal Use Only