________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આખી દુનિયાને જીતી લીધી હતી, એક વખત મુસલમાનોએ તમારા સમાન રાજ્ય વિસ્તાર્યું હતું, તેમાં તે પશુબલ છે. એ કંઇ ધર્મનું સત્યબળ નથી માટે તેથી તમારેજ ધર્મ સત્ય કરતે નથી. તમારા પૂજ્ય ઈશુ કાઈસ્ટને યહુદીઓએ શૂળીપર ચઢાવીને મારી નાખ્યા હતા તેથી કંઈ યાહુદીઓને સત્યધર્મ ઠર્યો નથી. મહાત્મા મહમદ પૈગંબરને મૂર્તિપૂજકોએ પર્વતેમાં નસાડી મૂકયા હતા તેથી કંઈ મહમદપેગંબરને ધમ અસત્ય કરે નહીં. ઈશુ કાઈટે પણ કહ્યું છે કે “ તમારું રાજ્ય અંતરમાં છે. તમારું સ્વર્ગ અંતરમાં છે બાહામાં નથી ” તેવા વચનને પણ ‘તમો સમજી શકતા નથી તેથી બાહ્યરાજ્યસત્તાના મેહથી તમારા ધર્મને સત્યઠરાવવા માગે છે, એ તમારી ભૂલ છે. તમારા પ્રીસ્તિયે પરમેશ્વરને ભૂલીને અને બાઈબલને હડસેલીને યુરોપમાં પરસ્પર લડી મર્યાં. લાખો મનુષ્ય મરી ગયાં તેમાં તમારા ધર્મની તેમના પર શી અસર થઈ ? તે વિચારશે તે તમારું અજ્ઞાન ટળી જશે... - ખીસ્તી–જે પ્રાપ્તિ થાય છે તેમાં પ્રભુ ઉતર્યો છે અને પ્રભુ તેને ઉદ્ધાર કરે છે, માટે અમારે ધર્મ સત્ય છે, અને એવું બાઈબલમાં કહ્યું છે. * *
જેન–દુનિયાના સર્વધર્મમાં અને સર્વધર્મશામાં એ પ્રમાણે કહ્યું છે, તેથી કંઈ તમારે એકજ ધર્મ સત્ય કરતો નથી. પ્રીસ્તિ દેશરાજ્ય લક્ષમી મેહે પરસ્પર પ્રીસ્તિને સંહાર કરે છે. તેનામાં જે પ્રભુ ઉતર્યો હત તે તેઓએ આજ સુધી સેંકડો લડાઈઓ કરી અને પરસ્પરપ્રીતિને મારી નાખ્યા અને પાપી બન્યા તે બનત નહીં. જેનામાં પ્રભુ ઉતરતે હેય તે પ્રભુને ભક્ત ખોસ્તિ કહેવાય, એમ જે કહેતા હેવતે તે પ્રોસ્તિ કંઈ બાપટીઝમલેવાથી જ થતો હેય વા. પ્રીતિ બનવાથી બને તે હેય એવું છે જ નહીં, જેનામાં સત્ય, દયા, અસ્તેય, પ્રેમ, બ્રહ્મચર્ય પરોપકાર, પ્રભુપ્રીતિ, નીતિ, સદાચરણ, ક્ષમા, શાંતિ
For Private And Personal Use Only