________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ॐ अमहावीराय नमः
જૈન ખ્રીસ્તી સંવાદ. (ગ્રન્થ ૨ બીજો)
પ્રાંતિજમાં વિ. સ. ૧૯૮૦ ના પાશ માસમાં અમારૂં જવાનું થયું ત્યાં પ્રીસ્તિયાનું સ્ટેશન પાસેનુ દેવળ જોયું, ખ્રીસ્તિચ પાસે હિન્દી પ્રીસ્તિયેાનાં ઘર છે ત્યાં કાઈ કાઇ વખત જ વાનું થતું તે પ્રસંગે જૈનધમ અને પ્રીસ્તિધર્મ સંબંધી ચર્ચા ચાલતી હતી, પ્રીસ્તિા અમારી સાથે રસપૂર્વક જ્ઞાનગેાષ્ટી કરતા હતા. તે સમધીના સંવાદ નીચે પ્રમાણે જૈન અને ખ્રીસ્તિના સવાદનામે લખવામાં આવે છે.
ખ્રીસ્ત—જૈનાચાર્ય ! અમાશ ખ્રીસ્તિધર્મ એક સત્ય ધર્મ છે અને અન્યહિંદુ, ખૌદ્ધ, મુસલમાન, અને જૈનધર્મ, અસત્ય છે એમ મારૂ માનવું છે.
જૈન—પ્રીસ્તિભાઈ તમારૂ માનવું સત્ય નથી. સર્વ ધર્મોમાં અપેક્ષાએ થાડુંઘણું તરતમયેાગે સત્ય રહેલુ છે. એકલા ખ્રીસ્તિ ધર્મમાં સથા સત્ય નથી. દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, સતષ, પાપકાર, ક્ષમા, સરલતા, શાચ, પ્રભુભક્તિ વગેરે ધર્મ ગુણા જે જે ધર્મોમાં રહેલા છે તે તે ધર્માં તે તે ગુણ્ણાની અપેક્ષાએ સત્ય છે.
ખ્રીસ્તિ-ખ્રીસ્તીધમી આવડે આખી દુનિયા જીતાઈ છે માટે એક ખ્રીસ્તિષમ સત્ય છે.
જૈન—ખ્રીસ્તિભાઇ, તમારૂ એવું કહેવું પણ સત્ય નથી. બહારથી પશુખલથી જે લેાકા આખી દુનિયાને વશ કરે તેથી તે લોકોનેાજ ધર્મ કઇ સત્ય ઠરતા નથી. એક વખત આએિ
For Private And Personal Use Only