________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીની સાથે લગ્ન કરવું. વળી એક ધણી મરી ગયે હેપતે બીજે ધણું કરે એવું કાંઈ બતાવ્યું નથી. છતાં ફકટ પ્રભુના કાયતાથી વિરૂદ્ધ ચાલી પુનર્લગ્ન કરવું કહે છે અને એને સારું માને છે તે એગ્ય નથી અને તમારા પ્રભુના કાયદાથીજ તમારા પ્રભુના તમે ગુન્હેગાર થયા બરાબર અને આથી પણ દીસે છે. ઈસુ કુંવારા રહે તેનું શું કારણ તે આપણે તપાસીએ તે સ્ત્રી કરવી તેમાં તે પાપ ગણતે હોવું જોઈએ અથવા તેને કેઈએ દીકરી આપી નહીં હોવી જોઈએ. વળી તમે કહેશો કે પ્રભુએ તેને પરણવાની ના કહી હતી તે તે પણ કલ્પનાજ છે, કેમકે તેમ તમારા શાસથી શાબીત થતું નથી કે મારા પુત્ર ઈસુ તું પરણીશ નહીં એવું વાકય પ્રભુએ કહેલું તમારા શાસ્ત્રમાં જોવામાં આવતું નથી. ઈસુ કે જેને પ્રભુને પુત્ર કહે છે તેને કઈ કન્યા ન આપે એવું તે માની શકાય નહીં, ત્યારે પાપ ગણીને તે પરણ્યા નહિ હશે એવા અનુમાનપર આવ્યા વિના છૂટકે જ નથી, અને જ્યારે તે એકવાર અને તે પણ કુંવારી કન્યાને પરણવામાં પાપ માની પરણ્યા નહીં, તે પરણ્યા પછી રંડાએલી એવી જે સ્ત્રી તેનાં પુનર્લગ્ન કરવાં એ મહાપાપના કારણને તમે સારું માને છે એ તદ્દન ખોટું છે. માટે મારી સર્વપ્રીસ્તી ભાઈઓ પ્રત્યે એજ ભલામણ છે કે એ મહાપાપનાકાર્યથી દૂર રહે અને એવું અઘટિત થતું કાર્ય સારું ન માને.
ખ્રિસ્તી-જેમલ કહે છે કે તીર્થકરને એ અતિશય છે કે સાડીપચ્ચીસજન ફરતાં ઉપદ્રવ ન થાય, ત્યારે શાળે ભગવાનના બે શિષ્યને તેજેશ્યાથી બાળી મૂકયા તેનું કેમ?
* જૈન–તમે એ જૈનધર્મના સર્વગ્રથનું અવલોકન કર્યું છે નહીં. જે માણસ સંપૂર્ણ વસ્તુ ઓળખે છે તેને કેઈ જાતની શંકા રહેતી નથી. પરંતુ વસ્તુને ચેડા થડે ભાગ જુવે છે. તેને સંપૂર્ણ વસ્તુનું જ્ઞાન કદિપણ થતું નથી. તે ઉપર ગુજરાતીમાં
For Private And Personal Use Only