________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२२
એક કહેવત છે કે, ' કયાં તા વગર ભણ્યા ભલા, ક્યાં તે ભલા ભણેલ; અધવછરા જનથી જુઓ, બહુ બીગાર્ડ અનેલ. " વળી આ નીચે હૃષ્ટાંતથી તમારી વિશેષ ખાત્રી થશે કે કોઇપણ વસ્તુનુ ા થાડુ જાણપણું' હોવા છતાં તે વિષેના અભિપ્રાય આંધવાથી કેટલી હાનિ અને હાંસી થાય છે. તે એ છે કે
એક ગામમાં પાંચ આંધળા રહેતા હતા. તેમની પાસે એક પતિ બ્રાહ્મણુ આવ્યા. તે સમયે રાત્રીના વખત હતા. પ ંડિત બ્રાહ્મણે પેલા આંધળાએાને કહ્યું ચાલેા ગામની બહાર હું ત મને હાથી દેખાડુ. તેઓએ તે એવાની મરજી બતાવી એટલે તેમને દ્વારી પરત હાથી પાસે આવ્યેા. પંડિતે તેઓને કહ્યું કે, આ હાથી ઉભા છે તેને હાથ લગાડી તપાસી જુઓ, એટલે હાથી કેવા હાય તે તમા સમજી શકશે. આમ કહેવાથી કાઇ આંધળાએ હાથીની સુંઢ ઝાલી. કોઇએ પગ ઝાલ્યેા. કાઈએ પુડું આપ્યું, એમ હાથીનુ' એકેક અંગ ઝાલીને સર્વ આંધળાએ પતિ પાસે આવ્યા. પડિતે પૂછ્યું હાથીને બરાબર તપાસી જોયા? સર્વાં આંધળાએ હા કહી. ત્યારે પંડિતે પુછ્યું, કહેા ભાઇ, હાથી કેવા હાય ? એકે કહ્યું કે સાંબેલા જેવા હાય, ખીજાએ કહ્યું કે સુપડા જેવા હાય. એમ પાંચે આંધળાએ જુદા જુદા અંગ તપાસેલા હૈાવાથી જુદા જુદા જવામ આપ્યા; પણ હાથીનુ ખરૂં સ્વરૂપ તેઓમાંના એક પણ બતાવી શક્યા નહીં. એજ પ્રમાણે જેને શાસ્ત્રના થાડા ખાધ છે, થાડાં પુસ્તકા જોયાં છે. ગુરૂગમથી તેનુ રહસ્ય જાણ્યું નથી, એવા અપૂર્ણજ્ઞાનવાળા ખરૂં તત્ત્વ પામી શકતા નથી, અને તેથી ખાટા ખેાટા તર્ક વિતર્ક તેને થયા કરે છે. તેમાં વળી પૂજ્ઞાનીનુ અભિમાન ધરાવવા રૂપ કૅયુક્તિઆને જે વળી લેાકેાને ભ્રમમાં નાખવા માટે કરે છે, તેને અમે શું કહીએ, પશુ વિદ્વાન દક્ષ પુરૂષ તા તરતજ તેવી કુયુક્તિઓને સમજી કર્મની બહેાળતા વિના આ મતિ ન સુજે
For Private And Personal Use Only