________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
A
લગ્નનું નામ સાંભળવું નહીં અને અરિહંત ભગવાનના ઉપદેશેલા ધર્મને અનુસરવું એજ હિતકારી છે. ઇત્યાદિ. આતે કાપનાએ કરી સંવાદ કરાવ્યા છે એમાંથી સાર લે એજ સુજ્ઞ સ્ત્રી પુરૂને શ્રેયસ્કર છે, અને એજ મારી ભલામણ છે.
ખ્રિસ્તી–અષભદેવ સ્વામીએ પુનર્લગ્ન કર્યું તે તમારે પણ તમારા પ્રભુના અનુસારે ચાલવું જોઈએ.
જૈન–અમારા પ્રભુએ પુનર્લગ્ન કર્યું નથી, એ વિવેચન આગલ ઉપર અમે બતાવી ગયા છીએ. જે શાસ્ત્ર સિદ્ધ વાત છે તેમાં તમારી કુયુક્તિ ખપ આવશે નહીં. પુનર્તન કરવું એ ખોટું છે એ વાત તે નિસંદેહ છે, અને અમારા પ્રભુ વત્ય છે તે પ્રમાણે ચાલવાથી જ મોક્ષ મળનાર છે એ સત્યજ છે. પરંતુ તમે જેને પ્રભુના પુત્ર માને છે તે વર્યા હોય તેમ તમારે વર્તવું જોઈએ કે નહીં, તે જરા કહેશે?
ખ્રિસ્તી–હા, અમારા ઈસુએ જે જે કામ જેવાં કથા હોય તે પ્રમાણે હમારે બેશક ચાલવું જોઈયે.
જૈન-પ્રભુએ પિતાના દીકરાને મરીયમને પેટે જન્માવ્યું તે મેટ થયે, ગામે ગામ ફર્યો અને સદાચરણ આચર્યો પણ સી પર નહીં અને કુંવારે રહે તે તેના ચરિત્રને અનુસકરીને સરખ્રિસ્તી મિત્રોએ કુંવારા રહેવું જોઇએ, પરણવું જેઇએ નહીં. અને પરણે છે તે ઈસુના ફરમાનથી વિરૂદ્ધ વર્તન કરે છે એમ હવે તમે ના પાડી શકે તેમ નથી, અને તેથી સર્વે પરણનાર પ્રભુના ગુન્હેગાર ઠરે છે, અને જ્યારે એકવાર પરણનાર ગુનહેગાર કરે છે તે બીજીવાર અને તે વળી એક પત્ની પ્રાપ્ત કરી તેના મરણ પછી વિધવા થએલી સ્ત્રીને પરણવી અને તેવી
ને પરણાવવા ઉપદેશ દેવે અને તેનું સારું માનવું એ ઈસુને કેટલો મોટો ગુન્હ કહેવાય!! તેને તમે જ વિચાર કરે. વળી અજુએ, સુસાને પ્રભુએ દેખાડેલા દસ કાયદા. તેમાં પણ પુરૂષ
For Private And Personal Use Only