________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ વાત સત્ય છે. પુનર્લગ્ન નહેિતું એ વાત સત્ય છે. તેમજ રાષભદેવ જે ચુગલીયણ ( સ્ત્રી) ની સાથે પરણ્યા તે તદ્દન વગર પરણેલી તેમજ યુગલની સાથે પણ સંસાર વ્યવહારમાં આવ્યા વગરની હતી તેથી તેને કેઈપણ પ્રકારે પુનર્લગ્ન કહી સકાય નહીં.
વળી જુઓ હાલમાં જૈનધર્મમાં મહાન અને પ્રખ્યાત વિદ્વાન બાલચંદ્રજી મહારાજે આપેલા પ્રશ્નના ખુલાસા.
પ્રશ્ન–જુગલીઆ સાથે જન્મ અને સાથે મને એ નિયમ છે કે નહીં?
ઉત્તર—એ કાંઈ નિયમ નથી. કારણ કે તેઓનું આયુષ્ય પકમી હોય છે.. આ પ્રશ્નનાષભદેવસ્વામી અને શીખબદેવની માતા મરૂદેવી જુગલી કહેવાય કે નહીં?
ઉત્તર–જુગલપણે ઉત્પન્ન થયા તેથી તે અપેક્ષાએ) યુગ લીઆ કહેવાય, પરંતુ તેનાથીજ જુગલાધર્મ નિવારણ થયે તેથી યુગલીઆ કહેવાય નહીં. કારણ કે ચુગલી કલ્પવૃક્ષને આહાર કરે છે અને મારીને દેવલોકમાં જાય છે, પણ ગષમદેવ સ્વામી તથા મરૂદેવીમાતાએ તે અનાદિકને પણ આહાર કર્યો છે અને કાળા કરીને મુક્તિમાં ગયાં છે, માટે જુગલી કહેવાય નહી.
પ્રશ્ન-જીગલીઓ મરી અને જુગલીઅણને ઋષભદેવે સ્વામી પરાયા તે પુનર્લગ્ન કહેવાય કે નહીં?
ઉત્તર-પુનર્લગ્ન એટલે એકવાર લગ્ન થયાં હોય તેના બીજી વાર લગ્ન થાય તે પુનર્લગ્ન કહેવાય. પણ જુગલીઓમાં પહેલાં લગ્ન હતાંજ નહીં તે પુનર્લન આવેજ કયાંથી? જુગ લીઆ સાથે લગ્ન થયું નથી અને રાષભદેવ સાથે લગ્ન થયું તે પુનર્જન કેમ કહેવાય? ઈત્યાદિ. (અથવા પુનર્લગ્ન નજ કહેવાય)
For Private And Personal Use Only