________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
સ્વામી જે યુગલીઅણુને પરણ્યા તેની સાથેનુ' યુગલ વ્યવહારમાં આવ્યા પહેલા મરણ પામ્યું હતું અને તે ચુગલીણી એકલીજ હતી. તેથી વગર પરણેલી અને અને કોઈપણ રીતે સસારના વ્યવહારમાં શાવ્યા વગરની સ્ત્રી ( યુગલીયણુ ) ને ઋષઋદેવ સ્વામી પરણ્યા તેને પુનર્લગ્ન કાંઈ પણ પ્રકારે કહેવાઈ શકાશે નહીં. પુનર્લગ્ન કોને કહેવાય છે? એ તમા સારી રીતે સમજો છે એટલે તે બાખત મારે તમને વધારે સમજાવવાની જરૂર જોતા નથી, એટલે કે જે સ્રીએ શાસ્રાત અગર લૌકિકરીતે એક પુરૂષની સાથે લગ્ન કર્યું હાય અગર સસાર વ્યવહારમાં જોડાઇ હોય તે વિધવા થાય અને ખીજા પુરૂષ સાથે લગ્ન કરે એ લગ્નને પુનર્લગ્ન કહેવાય. ઋષભદેવ સ્વામીએ જે સ્ત્રીસાથે લગ્ન કર્યું" તે પરણેલી નહાતી તેમજ કોઇપણ પ્રકારે સંસાર વ્યવહારમાં પડેલી નહાતી. તેની ખાલ્યાવસ્થામાં તેની સાથેનું યુગલ મરણુ પામ્યું અને તે એકલી રહી. તેને પિતાની આજ્ઞાથી ઋષભદેવ સ્વામી પરણ્યા, એને કદાપિ પણ જેનામાં થાડી પણ બુદ્ધિ હશે તે પુનર્લગ્ન કર્યું એમ કહી શકશે નહીં. યુગલધર્મ નિવારી લગ્ન કરવાના વ્યવહાર ઋષભદેવ સ્વામીથી પ્રવતેલા છે. તેથી તેઓ જીગલધર્મનિવારક કહેવાય છે. માટે મી॰ જેમલે ઋષભદેવે પુનર્લગ્ન કર્યું એમ જે કુકિત લગાવી છે તે ખાટી છે અને તેમણે પુનર્લગ્ન કર્યું જ નથી એ વાત સિદ્ધ છે, વળી યુગલોઆ સાથે જન્મે અને સાથે મરે, એવા નિયમ જે જૈમલ પદ્મમીંગજીએ જેનેાનાપક્ષતરીકે કર્યો છે તે પણ ખોટા છે; અને વળી જીગલીગ્માને જન્મથીજ લગ્ન ડાય છે એમ તેમણે જે મન ફાવતા તર્ક કરી લોકોને ઉલટ્ટુ ઠસાવવા પગલું ભર્યું છે તે તન ગેરવાજબી છે. લગ્ન એ શબ્દની સમજણુ ઋષભદેવે પાડી અને પ્રવર્તાવી અને જીગલીમાં લગ્ન કરવાનું હતું જ નહી. તે તેને જન્મથી લગ્ન શીરીતે કહી શકાય ? તાં તેમના કલ્પ હતા તે પ્રમાણે તેઓ પતતાં છતાં માટે તેમનામાં નાનુંજ નહીં
For Private And Personal Use Only