________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫
*
*
રવા માટે ખરું અને સત્ય સાધન છે તેની જ્ઞાનદષ્ટિએ ખરેખરી પરીક્ષા કરીનેજ અંગીકાર કર. નહીં કે ઉપરઉપરની વાત સાંભળી મહજાળમાં મુંજાવવાની માફક કેઈથી ફસી પડવું અને આત્મ અહિત કરવું. જગતમાં અનાદિ જ્યવતે જનધર્મ સર્વજ્ઞ પ્રણીત છે તે અંગીકાર કરી મેક્ષ સુખ મેળવવા સાવધાન થવાને મારી મનુષ્યમાત્રને સવિનય વિનંતિ છે.
પુનર્લગ્ન સંબંધી ચર્ચા. . હિંદુસ્તાનમાં હજારો વર્ષથી શાસ્ત્રધારે પુનર્તન કરવું અને નુચિત સાબીત કરી ચૂકેલું છે અને તેથી ઊંચે વર્ણમાં તેવું કોઈ પુનર્લગ્ન થતું નથી. એ વાત સર્વત્ર પ્રસિદ્ધ છે, છતાં હાલ કેટલોક વખત થયાં પરદેશી ખ્રિસ્તીઓ હિંદુસ્તાનમાં આવી પુનર્લ ન કરવું એમ કહેતા ફરે છે. પણ અજ્ઞાની વિષયના લાલચુજ તેવું કાર્ય કરવા પ્રવર્તે છે, જેને ભવને ભય છે તે કદિ તે વાત માન્ય કરશે નહીં. એક દિવસ આ દેખાતું શરીર નાશ થઈ જશે અને પુણ્ય પાપ સહિત આ આત્મા અન્ય સ્થાને જશે ત્યાં જેણે જેવાં કર્મ કર્યા હશે તેવાં તેને ભેગવવાં પડશે. પુનર્લગ્ન કરનાર અને તેને પ્રેરનારની ગતિવિષે જ્ઞાનીજ કહી શકે કેમકે હું છઠસ્થ હે તેવાની ગતિ વિષે અમુક કહી શકું નહીં. પરંતુ તે પાપાનુગે દુસહ દુઃખ ભેગવવાં પડશે એમ તે શાસ્ત્રાધારે કહી શકાય છે. માટે તેથી વેગળા રહેવું. ઉન્હા અગર ઠંડા વાયુ આ પણે ખી શકતા નથી, પરંતુ શરીરે લાગવાથી ઉન્હા અગર ઠંડો વાયુ છે તે જેમ જાણી શકાય છે, તેમ પુનર્લગ્ન કરવાથી પાપ છે તે આંખે દેખાતું નથી તેમ તાત્કાલિક પગલિક સુખનો અપેક્ષાએ તે કરનારને કદાચ ઠીક લાગતું હશે પણ પરિણામે તેનાં ફળ મીઠાં નથી અર્થાત્ તેથી પાપકર્મ બંધાતાં માઠી ગતિ પ્રાપ્ત થતાં ત્યાં ઘણાં દુઃખ ભોગવવા પડે તેમ છે અને તેથી આછા, ચાર ગતિમાં ભ્રમણ કરતે ઠેકાણે પડવે બહુ મુશ્કેલ છે. માટે અર્થશાસે એકમતે તે ખેટાને ખોટું જ કહે છે, તે પર અર્થાત
For Private And Personal Use Only