________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ર
ખાવા તે ખેટુ કેરવે છે. બાસદેલી સરંથી, કાકકટા, બનાસ્તી, દોસતી, અરમની, નાસરીટેળાવાળા ઈસુને વધસ્થભ ચઢાવ્યાને લેખ માન્ય કરતા નથી. અને મૂળ તત્ત્વમાં ઘણે ફેરફાર છે. માટે ખ્રિસ્તી ધર્મનાં પુસ્તકે પ્રભુના પવિત્ર આત્માથી લખાયેલાં માનવાં એ ખોટું કરે છે. માટે આવી કડાકૂટમાંથી નીકળી અને રિહંતને શરણે આવે કે જેથી તમારું કલ્યાણ થાય.
ઈસ્લામી ધર્મમાં ૭૩ પંથ છે, પણ ખ્રીસ્તીઓમાં તે ૯૦ પંથ છે. ત્યારે નેવું પંથમાંથી કયે પંથ સા? એક કહેશે કે મારે સાચો ત્યારે બીજે કહેશે કે મારે. એમ નેવું પંથ વાળા પોતપોતાને સાચું કહેશે. હવે બધા સાચા માનવા એને બને જ નહીં ત્યારે તેમને કયે એક સારો અને બાકીના બધા બેટા એનું નિરાકરણ કેણ કરશે? વળી અમારા જેવામાં આ વેલાં અને ઉપર બતાવેલાં પુસ્તકો વિષે વિચારી જેમાં તે બનાવટી અસત્ય માલુમ પડે છે તેથી તે ઉપર ભરૂ રાખી શકાતે નથી તેમાં દયા, સત્ય આદિ સદ્દગુણે માટે જે કંઈ લખ્યું છે તે સત્ય છે.
ખ્રિસ્તી ધર્મને ઉપદેશ આપવા કેટલાક ટેળાવાળા જેવા કે, અબુજીન મારસીયુની, કેતી, અરથમનને પંથ, મોટા નેસને પંથ, પરગયુસનું ટેળુ, યાકુબી ટેળુ, યુની તેરીઅન, સાસી, સાસીનીયન, પ્રોટેસ્ટન્ટ, રોમનકાથલીક, યુનાની, આરમીની, સુરીયની, વલકીન્ટીનસ, મરમીન, ઈત્યાદી ફરે છે, તેમાં કેટલાક હિંદુસ્તાનમાં સ્ત્રીઓ અને પુરૂષના ભેગા સમુદાયથી પણ ફરે છે. તેમનાં મીઠાં મીઠાં વચનોથી બીચારા કેટલાક ભેળા હિંદુઓ, મહના માર્યા પિતાને સનાતન ધર્મ તજી કઈ પેટ અર્થે તે કઈ પિસાદિપરિવ્રડના લોભે તે કે સ્ત્રી માટે તેમાં દેરવાઈ જઈ ઇતિભ્રષ્ટ
સ્તતેજણ જેવા બની બેસે છે. તેવા આર્યવાસી હિંદુભાઈઓ પ્રત્યે મારી નમ્ર વિનંતિ છે કે ધર્મ એ પિતાના આત્માનું કલ્યાણ ક
For Private And Personal Use Only