________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
પિતા જે પ્રભુ તેમને પસ્તા થયે ત્યારે તે તેમણે માણસોને ઉત્પન્ન કર્યા એ મેટી ભૂલ કરી કહેવાય. અહો આવી ભૂલ કરનારને અપારજ્ઞાની શી રીતે કહેવાય? માટે મારા ખ્રિસ્તી મિત્રે ! દર્ઘદૃષ્ટિથી પોતાનું અને પરનું એ લેશમાત્ર ભાવ નહીં રા ખતાં સારાસાર તપાસશે તે ખરૂં અને સત્ય શું છે તે સારી રીતે સમજી શકશે, પણ જ્યાંસુધી મેરી લાપશી ઔર દુસરેકી કુચકી, એ ન્યાય પર જે તે કદિ પણ તમને ખરૂં તત્ત્વ હાથ લાગનાર નથી, માટે પરિપૂર્ણપણે પરીક્ષા કરી જગમાં સત્ય અને સર્વજ્ઞ પ્રરૂપિત એવો જે જૈનધર્મ ગ્રહણ કરે અને આભવ અને પરભવ સુધારી મેલના અધિકારી બને.
વિરાધ આઠમે પહેલું કાલ વૃત્તાંત ૨૨ઃ૫ માં ઈશ્રાયલ પુરૂષે તલવાર ખેંચનારા અગીયાર લાખ લખેલા છે અને ૨ સમુએલ ૨૪:૮ માં આઠલાખ લખ્યા છે. ખ્રીસ્તીઓએ ધર્મ લડાઈમાં ચાલીસ હજાર મુસલમાનેને યરૂસલેમમાં મારી નાખ્યા. જુઓ માથી. ૨૬૫૧.
વિરોધ નવમો–પ્રેરીતેનાં કૃત્ય ૫-૯-૧૦ જતાં માલુમ પડે છે કે પીતરે હત્યા અને તેની બઈરીને જરા વાતમાં મારી નાખ્યા અને પીતર ઈસુને શિષ્ય હતે.
વિરોધ દશમોન્તેહફતુલહિંદ નામના પુસ્તકના ૧૪જી મા પાનામાં લખ્યું છે કે-ખ્રિસ્તિઓના ટેળામાં મૂળ તત્વમાં ઘણે ફેરફાર છે. યુનીટરીન ટેળાવાળા તલસીલને માનતા નથી તેમ માત્થીના આગલા બે અધ્યાયને બનાવટી ગણે છે અને બીજાઓ બાપ દીકરે અને પવિત્રઆત્મા એ ત્રણ પ્રભુ અને ત્રણને મે ની એક પણ દેવ માને છે. કેટલાક ટેળવાળા ઈસુને પ્રભુ દીકરે માને છે. ઈસુએ થંભે ચઢી સરવેને છોડાવ્યા એમ કેટલાક ખ્રિસ્તીઓ માને છે. પણ પલળીયુસનું ટેળું એવા અકીદા રા
For Private And Personal Use Only