________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જુઓ માથી ૨-૯ ત્યાંયે તેઓ રાજાનું સાંભળીને ગયા. જુઓ જે તારે પૂર્વમાં દીઠે તે તેની આગળ ચાલી જ્યાં ઈસુ જપે હતું ત્યાં ગયે. ને આવી થંભ્યો. તારાની અલ ખગોળ વિદ્યા વિરુદ્ધ છે. તારા જે ચાલ પર છે તે પ્રમાણે ચાલ્યા કરે છે. માર્ક ૧ માં લખે છે કે આકાશને દરવાજો ખો તે તે દરવાજે કેટલે મેટો હતો અને તે સૂર્યની આગળ હતું કે પેલી ગમ હતે. ઉત્પત્તિ ૭-૧૧ મલા ૩–૧૦ રાજા-૭૨ આ વરસમાં આકાશની ખીડકીઓ તથા બારણાં લખ્યાં છે તે ખગોળ વિદ્યાના કયા કાયદા પ્રમાણે છે. સભા સિક્ષક ૧–૪ પિટી જાય છે ને પેટી આવે છે પણ પૃથ્વી કાયમ રહે છે ને સૂર્ય આથમે છે ને પિતાની ઉગવાની જગ્યાએ વહેલો આવે છે. ગીત ૧૦૪-૫ તેણે પૃથ્વીને પાયે નાખે તે સરવ કાળ હાલે નહિ. ગીત ૧૦૯ - તે પૃથ્વીને સ્થાપી છે ને તે સ્થિર રહે છે. અહેસુઆ ૧૦૧૨ ને સૂર્ય ગીબીન ઉપર તું સ્થીર રહે ૧૪; લેકે પિતાના શત્રુનું વેર લે ત્યાં સુધી સુધી સ્થિર રહે.
આ કલમેથી માલુમ પડે છે કે પૃથ્વી સ્થિર છે અને એજ કારણથી યહેસુઆએ સૂર્યને સ્થિર રહેવાનું કહ્યું. જુઓ સૂર્ય એ ફરતે ન હોય તો તેને સ્થિર રહે એમ કહેવાય અને ફરતે છે તેથી જ સ્થિર રહેવાનું કીધેલું છે, જે સ્થિરજ હોય તે સ્થિર એવો શબ્દ પ્રયોગ બનતું નથી, માટે એ સર્વે ખગોળના કાયદાથી વિરૂદ્ધ છે. ભૂગોળ તથા ખગોળ વિરૂદ્ધ ૫૦૦ ભૂલ હું લખી શકવા તૈયાર છું. આટલી બધી ભૂલો છતાં બીજાની ખેતી ભૂલ કયુક્તિએ કરી બતાવવી અને પિતામાંની ખરી ભૂલ પર ઢાંક પીછો કર એ ન્યાયયુક્તિનું કર્તવ્ય નથી. જેવું હોય તેવું બતાવવામાં અમે દેષ સમજતા નથી અને તેટલામાટેજ આ ટુંક હકીકત અહીં દર્શાવી છે. - વિરોધ સાત–ઉત્પત્તિ. ૬:૬ અને પ્રભુએ પૃથ્વી ઉપર માણસે ઉત્પન્ન કીધાં તે માટે તેને પસ્તાવો થયો. અરે! ઈસુના
For Private And Personal Use Only