________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૧૦૦ પણાના વહાલ કીધા ને તેમના “વડીઆ હાલાને અલીબા તેની બેન તે મારી બાયડીઓ હતી, ને દીકરા દીકરીઓ જણ. ગીત – પ્રભુએ મને કહ્યું કે તું મારા પુત્ર આજે મેં તને જ વગેરે” તેહ તલ નામના પુસ્તકમાં નવમે પાને લખ્યું છે.
વિધ પાંચમો—યાકુબ જેવા માણસની સાથે પ્રભુએ કરેલી કુસ્તીની હકીક્ત. ઉત્પત્તિ. ૨૨-૩૪ યાકુબ એકલે રહી ગયે અને અરૂણેદય લગી તેની સાથે એક પુરૂષે મલયુદ્ધ કીધું ને જ્યારે તેણે જે યું કે તેને જ નહીં ત્યારે તે તેની જાંગતળેની નસને અડ ને યાકુબની જંગની નસ તેની સાથે યુદ્ધ કરતાં ચઢી ગઈ ને બોલ્યા કે અરૂણોદય થયો છે એ માટે મને છેડ અને તેને કહ્યું કે તું મને આશીરવાદ કે નહીં તે હું તને જવા દેવાને નથી, ને તેણે તેને કહ્યું તારું નામ શું? તેણે કહ્યું મારું નામ યાકુબ. ને તેણે કહ્યું હવેથી તારું નામ યાકુબ નહિં પણ ઈશ્રીપલા (દેવની પાસે સરદાર) કહેવાશે. કેમકે તું પ્રભુની તથા માણસોની સાથે સરદાર જે છું. યાકુબે તે જગાનું નામ પનીયેલ પાડયું. કેમકે મેં પ્રભુને સન્મુખ જે તે પણ મારો જીવ બચે છે. આ કલમ ઉપર પાદર ફેન્ડર પિતાની બુક ચીકતાહુલ અસરાસઆના ત્રીજા ભાગમાં લખે છે કે યાકુબ સાથે કુસ્તી કરનાર તે ખ્રીસ્ત હતે.
વિધ છઠો–બાઈબલ જોતાં ઈસુ જૂ હું બે એમ સાબીત થાય છે. જુઓ યેહાન ૭-૮-૧૦ તથા પાઊલ જુડુ બેલિવું કબુલ રાખે છે, જુઓ કુર્મા-૭-૭ યાકુબને દગે ઉ૫-a લુટારાપણું કરી દગાથી સોનું ચાંદી લુંટવી. જુઓ નીર્ગમન ૧૨૩૫-૩૬. ઈસલામીઓના પેગંબર હજરતે બીજાઓને ચમત્કાર બતાવવા ચંદ્રના બે કડકા કરી નાખ્યા અને તે પાછા મળી ગયા. આ બાબતમાં પ્રીસ્તીઓ ઈસ્લામી સાથે તકરાર ઉઠાવે છે કે ભૂગોળવિદ્યાને અનુસરીને જોતાં તે વાત ન બનવા જોગ નથી, સામે ઇસ્લામીઓ જવાબ આપે છે કે:
For Private And Personal Use Only