________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
વિરાધ બીજો—ખ્રીસ્તીએ વ્યાજને માના દુધ સરખું સમજતા હાય એમ માલુમ પડે છે. રાજ્ય વહીવટના આધાર પ વ્યાજના કામ ઉપરજ રખાતા સમજાય છે. એટલુ જ નહી પણુ મીશનના કામ પણ વ્યાજથી ચલાવે છે. હવે આપણે ખાઈમલમાં જેઈએ, તેમાં શું લખે છે. સારા માણસેાવિશે લખે છે. ગીત. ૧૫ જે વ્યાજે પાતાનાં નાણાં દેતા નથી અને નિરપરાધી પર લાંચ લેતા નથી. લૈલી ૨૫-૩૫-૩૬ અને જે તારા ભાઇ દરીદ્રી થયા હોય અને તારી સાથે તેના હાથથી ન લેતા તુ તેના હાથને સમળ કર. તે પારકા હાય કે પ્રવાશી હાય કે તારી પાસે જીવન કહાર્ડ તેની પાસે તું વ્યાજ અથવા વૃદ્ધિ ન લે, એવી રીતે વ્યાજની મના આ કલમેામાં પણ છે. નીરગમન ૨૨, ૨૫, યુન ૨૩–૨૯. નહેમી ૫--૭ દૃષ્ટાંત ૨૮-૮. હીજકી ૧૮-૮-૧૩ -૭-૨૨-૧૨ એ વિગેરે બીજી જગાથી પણ વ્યાજનું હરામ થવુ સાખેત થાય છે.
વિરાધ ત્રીને-કેટલાક અજ્ઞાન ખ્રીસ્તીએ ગાય, બળદ, અકશને માથામાં મારતેલ કે લાકડું મારી મારીને ખાય છે. કેટલાક મરધીની ડાક મરડી નાખે છે અને કેટલાક ગાય ભેંસના પગની નસ કાપી લેાહી વહેવડાવી મારે છે. પણ એ સર્વ પેાતાના ખાઈખલથી વિરૂદ્ધ છે, જુઓ-પ્રેસરી ૧૫-૨૦ પશુ તેને એમ લખી માકલીએ કે વ્યભિચારથી તથા ગુગલાવીને મારેલાથી તથા લેાહીથી વેગળા રહેવું. વળી ઉત્પતી ૯-૪ માં પણ છે.
વિરાધ ચાથેા—ખાઈખલમાં પ્રભુવિષે ઘણી શરમ ભરી વાતા લખાઈ છે, તે આથી માલમ પડશે. ( હજકીલ ૨૩–૧ થી ૪) અને પ્રભુનું વચન મારી પાસે હતુ. એમ કહેતા કે–આક્રમ પુત્ર એ સ્ત્રી એક માતાની દીકરીએ હતી, ને તેઓએ મિસરમાં વ્યભિચાર કીધા ને તેઓએ પેાતાની જુવાનીમાં વ્યભિચાર કીધા ત્યાં તેના થાન દાખેલા હતાને તેઓએ પાતાના કુવારા
For Private And Personal Use Only