________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૯૭
જેન—ભાઇ, હજી પણ તને વિશેષ જ્ઞાન નથી તેથી તુ એમ કહે છે. તેનુ કારણ સાંભળ એટલે એ તારો સંશય મટી જશે. કલ્પવૃક્ષેામાં તેવી શક્તિ નથી પણ કલ્પવૃક્ષના અધિષ્ઠિત દેવતાઓ, કલ્પવૃક્ષાની મારફતે જુગલીઆએની ઇચ્છાઓ પૂર્ણ કરે છે. એવા નિયમ છે કે જુગલીયાનાં મનાવાંચ્છિત કલ્પવૃક્ષ દ્વારાએ પૂરાં થાય છે, એ વાત સાચી છે, એમાં કાંઇ પણ સદેહ લેવા જેવુ છેજ નહીં. એ ભાખતનું વિશેષ સમાધાન કરવામાટે તમારાજ પુસ્તકના તેને મળતા દાંતને આ સ્થળે આપવા હું વાજબી વિચારૂં છું, તે જુઓ, તમારા શાસ્ત્રમાં મુસાનું ચરિત્ર છે તેમાં પીતલના સાપે હજાર માણસના પ્રાણ લીધા છે. આ શું બતાવે છે ? તે વિચારી કે પીતલના સાપમાં માણસાને મારી નાખવાની શકિત હતી ? ના, નથી પણ પ્રભુની પ્રેરણાથી પીતલના સાપે માણસેસના નાશ કીધા, એમ તમારે કહેવુ પડશે. કેમકે પ્રભુની એવી શકિત તમા માના છે. તેા પછી સર્વત્ર માન્ય છે કે દેવતાઓ મન માન્યું આપવા કરવા સમર્થ છે તે કલ્પવૃક્ષ દ્વારાએ જુગલીયાનાં મનાવાંચ્છિત પૂરાં કરે તેમાં શું નવાઈ ! એતા દેવતાના આચાર છે. માટે ખાર આરાની હકીકત માનવા ચેાગ્ય અને સાચી છે તેમાં કાંઈપણ ખાધ નથી. અને તેમાં જે શંકા લાવવા તે તર્જુન ખાટુ' છે.
ખીસ્તી ધમમાં પરસ્પર વિરાધ.
વિરાધ પહેલા—ખ્રીસ્તીધર્મમાં ધર્મ વધારવા બૂરું ખેલવામાં પાપ નથી. પાઊલી ૩-૭ માં કહે છે કે, તે મારા જૂહાથી દેવનું સત્ ઘણુ તેના મહિમાને સારૂં વાયુ. તા છ સુધી હું પણુ અપરાધી જેવા કેમ ઠરાવાઊ, પશુ સને ૧૮૯૨ ના ફેબ્રુઆરી માસના અંકમાં સત્યાય નામના ચાપાનીયામાં જ્યાંતરી લખે છે કે જાટુ ખાલવાથી કોઇ મતને ટેકો મળે એમ નથી વિગેર
For Private And Personal Use Only