________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
મી. જેમલના પ્રકરણ ૯ ને ખુલાસે. જૈનમતમાં એક કાળચકના બે ભાગ કપેલા છે તે એકેક ભાગમાં છ આરાઓ છે. - (૧) સુખમસુખમા, (૨) સુખમા, (૩) સુખમ દુઃખમાં, (૪). દુઃખમસુખમા, (૫) દુઃખમા, (૬) દુઃખમ દુખમાં એ છ આરા છે. તે અવસર્પિણી કાળમાં અનુક્રમે પ્રથમ સુખમ સુખમાથી ગણુએ અને ઉત્સર્પિણી કાળમાં એથી ઉલટા એટલે દુઃખમ દુઃખમાથી ગણીએ. એમ બાર આરા ચડતા પડતા ચક્રની પિઠે ફરતા આવે છે તેને કાળચક્ર કહે છે, એમાં અવસર્પિણીને ઘટતે કાલ અને ઉત્સર્પિણીને ચઢતે કાળ ગણાય છે.
આરાના કાળનું પ્રમાણ પહેલો આરે ચાર કેડાછેડી સાગરને. બીજે આરે ત્રણ કલાકેડી સાગરને. ત્રીજે આરે કે ડાકોડી સાગરને. ચેથે આરે બેતાલીસ હજાર વર્ષ ઓ છે એક કેડીકેડી
સાગરને. પાંચમે આરે એકવીસ હજાર વર્ષને.
છઠે આરે એક્વીસ હજાર વર્ષને. .. પહેલા ત્રણ આરામાં જુગલીઆ હોય છે. તેમને મનેવાંચ્છિત, દેવતાધિષ્ઠિત કલ્પવૃક્ષ તરફથી ફળ મળે છે. તે જુગલીઆને ધર્મનું જ્ઞાન હોતું નથી. એ વિગેરે આરા સંબંધી જૈન ધર્મમાં ઘણે અધિકાર છે.
બ્રીસ્તી–જુગલી અને ઝાડાની મારફતે દેવતાનાં જેવાં સુખ ભોગવવાં એ કેમ બને? કેમકે ઝાડામાં એવી શક્તિ નથી કે તે જુગલીઆઓને જોઈતા વાનાં આપે, માટે તે વાત બેટી છે.
For Private And Personal Use Only