________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમાલ, જેવાએ આ પુદગલ ઉપર મમતા નહીં રાખતાં આત્માના સ્વરૂપમાં લીન હૈ કેવાં દુખ સહન કર્યા છે તે તેનાં ચરિત્ર જેવાથી સમજાશે. તમારા શાસ્ત્રમાં આત્મા રૂપી છે અથવા અરૂપી છે? નિય છે અથવા અનિત્ય છે? તેનું સ્વરૂપ કાંઈ પણ આપ્યું નથી. આત્માના સ્વરૂપની જેને ઓળખાણ છે તે બરાબર યથા સ્થિત આત્માનું સ્વરૂપ એળખાવી શકે છે. તમારા મનમાં તે પ્રમાણે કંઈ છે નહીં, માટે તે મનઃકલ્પિત ધર્મ માલુમ પડે છે. માટે એક સત્યધર્મપ્રરૂપનારઅરિહંતના શરણે આ કે જેથી તમને આત્માના સ્વરૂપની ઓળખાણ થાય અને કલ્યાણ થાય.
ખ્રીસ્તી–અમારા ધર્મમાં પણ અનાદિ કાળને આત્મા તથા પુત્ર અને પ્રભુ એમ ત્રિએક દેવ તરીકે મનાય છે.
જેન–તમારા મતમાં માનેલ ત્રિએક્ટવ ન્યાયરીતે સાબીત થતો નથી.
ખ્રીસ્તી-કેમ ન્યાયની રીતે સાબીત થતું નથી? જૈન–જુએ. ત્રિએક દેવ પહેલાંથી અનાદિ કરતા નથી.
ખ્રીસ્તી-જેની આદિ નહીં તેને અનાદિ કહે છે, એટલે જેની ઉત્પતિ કેઈએ કરી નથી તે માટે અનાદિ કહેવાય છે.
જૈન–આત્મા સર્વે અનાદિ છે ત્યારે પ્રભુ કર્તા કહે તે બેટું છે. પ્રભુ પણ અનાદિ છે અને મનુષ્યનો આત્મા પણ અનાદિ છે ત્યારે જગને ઉત્પન્ન કરનાર ઈશ્વર છે એમ તમે જે કહે છે તે વાત ખૂટી કરે છે.
પ્રીસ્તી–રિએક દેવ અપારજ્ઞાની છે અને તેમાં પ્રભુ સર્વથી ભેટે છે. માટે પ્રભુ ગત બનાવે છે
જેન–ત્રિએક મૂર્તિમાન પ્રભુ જેમ અપારજ્ઞાની છે તેમ રિએક મૂર્તિમાંને આત્મા પણ અપારજ્ઞાની છે. પ્રભુ જેમ અનાદિ છે તેમ આત્મા પણ અનાદિ છે, માટે કઈ કઈને
For Private And Personal Use Only