________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશવ્રતી.
(પ્રકરણ ૮ મું) જેને દેશવ્રત હોય છે તેને દેશવ્રતી કહે છે. એવા કે હોય છે. તે કે શ્રાવક. શ્રાવક બે પ્રકારના હોય છે. ૧ વતી, ૨ અવતી. વતીને બાર ત્રત હોય છે. ૧ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ, ૨ સ્થૂલ મૃષાવાદ વિરમણ. ૩ સ્થૂલ અદત્તાદાન વિર મણ, ૪ પરસ્ત્રી મૈથુન વિરમણ, ૫ પરિગ્રહ પરિમાણ, ૬ દિફપરિમાણ વ્રત ૭ ભેગપભેગે વિરમણવ્રત, ૮ અનર્થદંડવિરમણવત ૯ સામાયિકત, ૧૦ દેશાવકાશિકવ્રત, ૧૧ પિષધવત, ૧૨ અતિથિસંવિભાવવત એ બાર વ્રત પાળે છે તેને દેશવિરતિશ્રાવક કહે છે. એ બાર વ્રતમાં પણ છ છીંડી અને ચાર આગાર કારણે સેવવા પડે છે. તે છ છીંડી આ પ્રમાણે છે –
૧ રાજ્યાભિમેણું–એટલે નગરના રાજાના બળાત્કારથી વ્રતથી અનુચિતકામ કરવું પડે છે તેથી વતને ભંગ નહીં.
- ૨ ગણાભિમેણું–એટલે કેમ સમુદાયના બળાત્કારથી પણ અનુચિતકામ કરવું પડે તે તેથી વતને ભગ નહીં.
૭ બળાભિયોગેણું–એટલે પિતાથી બળવાન ચેર વિગે. રેના વશ થવાથી કાંઈ અનુચિતકામ કરવું પડે તે તેથી વ્રતને ભંગ નહીં.
૪ દેવાભિયે ગણું એટલે કે દુષ્ટ દેવતા અથવા ભૂત દિલમાં આવી તે કાંઈ અનુચિતકામ કરાવે તે પણ વ્રત ભંગ નહીં. ( ૫ રૂનિગહેણું–એટલે ગુરૂમાતાપિતાદિકના કહેવાથી કાંઈ અનુચિત કામ કરવું પડે તે વ્રત ભંગ નહીં.
૨ વિત્તિકતારેણું-એટલે દુષ્કાળાદિક આપદા આવી પડે ત્યારે કાંઈ વિરૂદ્ધ આચરણ કરવું પડે તે શ્રત ભંગ નથી.
For Private And Personal Use Only