________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખ્રીસ્તી—ત્યારે સાધુનાં પાંચ મહાવ્રત કર્યાં ? જૈન—1 પ્રાણાતિપાતવિરમણ એટલે જીવ સાથકી રહિત થવુ', ૨ મૃષાવાદવિરમણ એટલે નૂ ખેલવું નહિ, ૩ અદત્તાદાનવિરમણુ એટલે પારકી વસ્તુ આપ્યા વગર લેવી નહીં. ૪ મૈથુન વિરમણ એટલે સ્ત્રી સાથે સભાગ કરવા નહીં, ૫ પરિગ્રહ વિરમણુ એટલે ધન ધન્યાદિક પરિગ્રહ થકી રહિત થવુ, એ સાધુનાં પાંચ મહાવ્રત હેાય છે. તેને ઘણા અધિકાર પખ્ખી સૂત્રમાં છે તેથકી જાણી લેવુ. સાધુને એ ત્રતા પાળતાં રાષ લાગે છે તા તેનું પ્રાયશ્ચિત્ત લેઈને શુદ્ધ થવાય છે. આવાં સાધુનાં મહાવ્રત કાઈ પણ અન્યધર્મમાં દેખવામાં આવતાં નથી. જુઓ, જૈન સાધુની ગોચરી જેવી ગેાચરી કાઈ ધર્મવાળા કરે છે? ના, નથી કરી શકતા. બીજા કેટલાક કહેવાતા ધર્માના સાધુઓ, પરમેશ્વરના ભક્ત નામ ધરાવીને મન માનતી માંજ માણે છે, અને વખતાવખત મનમાનતીરીતે સમજાવી બીચારા મુખ્ય લેકીને કુયુક્તિઓના ફ્રાંસામાં નાખે છે, પણ જાણતા નથી કે તેથી નરકનાં મહારૌરવ દુ:ખ ભાગવવાં પડશે. જીએ રાગદ્વેષના ત્યાગ કરી પોતાના આત્માનું હિત કરનારા જૈન સાધુએ કેવાં વ્રત ધારણ કરે છે ? ? ? અને પરના હિતાર્થે સર્વજ્ઞ પ્રરૂપિત યથાર્થ એષ દે છે. જૈન સાધુપણું પાળવું એ તરા રની ધાર કરતાં પણ અતિદુષ્કર છે. જેવા તેવા જનથી એ પાંચ મહાવ્રતના ભાર વહન કરવા અર્થાત્ એ પાંચ મહાવ્રત પાળમાં એ ખની શકે તેમ નથી, ઢ શ્રદ્ધા વિના એ કાર્ય સિદ્ધ થતું નથી. જુઓ તેના અનુભવ મી૰ જૈમલ (જૈનમુનિ ) ને અશખર હશે. પણ મુખેથી એ વાત કબૂલ કરે એમ અમા ધારતા નથી. કારણ કે જો તે એમ કહેતા આ જગમાં તેની હાંસી થાય અને ખ્રિસ્તીભાઇએ જેવા સંસારીક કેલવણીથી કેળવાએલાવિદ્વાના તેમની તરફથી ધર્મવિષયમાં થતી કુયુક્તિ એકાએક પીછાની જતાં તેમનું તેમનામાં કહેવાતું માન ભગ થાય.
For Private And Personal Use Only