________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાપમય ધર્મ તે અજ્ઞાનીજ અંગીકાર કરશે. જ્ઞાનવાનું તે કયામય ધર્મને જ પાળશે અને તેને પ્રણામ કરી અંગીકાર કરશે.
વળી મીજેમલને સંસ્કૃતને અભ્યાસ પણ બાપ દીકરાના દષ્ટાંત પણે હશે એમ જણાય છે, તે દષ્ટાંત નીચે મુજબ
એક મનુષ્યને એક દીકરે હતું. તેને સંસ્કૃત ભાષા બલવાની ઘણુ મરજી હતી પણ વ્યાકરણને અભ્યાસ તેણે કર્યો નહોતે, તેમ છતાં પણ પોતાના પિતાને તેણે કહ્યું કે હે પિતાજી! આજથી હું તમારી સાથે સંસ્કૃતભાષામાં બેલીશ; પિતાએ કહ્યું કે, બહુ સારું. એક દિવસ તે છેક ખાવા બેઠો ત્યારે ભાણામાં ભાત પીરસેલે હવે તે ખાતાં ખાતાં કહેવા લાગ્યું કે વા ઉof મા, હે બાપ ઉને ભાત છે. જુએ એ કેવું સંસ્કૃત
ત્યે. ત્યારે પિતાએ કહ્યું કે, ગુ જ ઘરે જઈ ચુપ દીકરા ઘટ દઈને ગળી જા. તેમના પેઠે એ પણ નીચે ગણવેલા તેના જૂઠાવતેથી સમજી લેવું. જુવે તે સાધુના વ્રત ગણાવે છે.
૧ પ્રાણાતિપાત, ૨ મૃષાવાદ, ૩ અદત્તાદન, ૪ મૈથુન. ૫ પરિગ્રહ, આ પાંચ સાધુનાં વ્રત, તેના પુસ્તકના પૃષ્ઠ ૯૫. માં લખ્યાં છે.
ખ્રીસ્તી–શું તે પાંચ વ્રત નથી કહેવાતાં ?
જેન-ભાઈ, એ પાંચ વ્રત કહેવાતાં નથી. પ્રાણાતિપાત એટલે જીવને નાશ કર, મૃષાવાદ એટલે હું બોલવું, અદત્તાદાન એટલે પારકી વસ્તુ ગ્રહણ કરવી, મિથુન એટલે સ્ત્રી સાથે ગમન કરવું, પરિગ્રહ એટલે ધન ધન્યાદિકપરિગ્રહ રાખવો. શું આ પાંચ સાધુને માટે વ્રત છે?? અને અરે! એવાં તે વ્રત કહી શકાતાં હશે? અરે ! આ પાંચ તે પાપ આવવાનાં ઠેકાણાં છે. તેને તે પાપ સ્થાનક કહે છે. આ ઉપરથી માલુમ પડે છે કે ખ્રિસ્તી જેમલને અઢાર પાપસ્થાનકનું તથા વ્રતનું પણ જ્ઞાન છે નહીં.
For Private And Personal Use Only