________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫
ઢગલે ઢગલા સમુદ્રમાં જાય છે, તે પણ તે તીથો સમુદ્ર કંઈ પૂરા નથી. તેમજ નદીમાંથી કાંઈ તી ઓછી થતી નથી, તેવી જ રીતે અહીં પણ સમજવું. વળી જુઓ દષ્ટાંત બીજું ત્રણે કાળના સમય કરતાં પણ નિગોદમાં અનંતગુણ જ રહે છે. સમય સમયે એકેકે જીવ જાય તે પણ ખાલી ન થાય. બળે ત્રણ ત્રણ જીવ એક સમયે જાય તે પણ ખાલી ન થાય.
गोलाय असंखिज्जा । असंखनिगोय हमई गोली ॥ इकिमि निगोए । अणंतजीवा मुणेअव्वा
સંસારમાં અસંખ્યાતા ગેળા છે. હવે ગોલ કેને કહે તે જણાવે છે. વિનિનો વર નોટો
અસંખ્યાતીનિદે એક ગોળ થાય છે. હવે નિગોદમાં કેટલા છ હોય છે, તે બતાવે છે.
એકેક નિગોદમાં અનંતા છ રહેલા છે. સમુદ્રનું પાણું દિવસ પ્રત્યે લાખો કરોડો માણસે ભરે છે, ઢળે છે, વાવરે છે, તે પ્રમાણે લાખ વર્ષોથી વપરાય છે, ઢળાય છે, ભરાય છે, તેપણ જેમ તેમાંથી પાણી ઘટતું નથી, તેમ નિગેહમાંથી જ પણ કેઈપણ દિવસે ઓછા થતા નથી, એમ વિતરાગના વચનથી શ્રદ્ધા કરવી.
ભવી તથા અભવી
(પ્રકરણ છઠું) જીવોના પાંચને ત્રેસઠ ભેદ થાય છે. તે આઠ કર્મ સહિતના સમજવા. તેને વિચાર વિશેષ, શાસ્ત્રથકી જાણ. પણ થોડા સંક્ષેપથી અહિ બતાવું છું. ૪૮ તિર્યચના, ૧૪ નારકીના, ૩૩ મનુષ્યના, ૧૯૮ દેવતાઓના, સર્વે મળી પાંચસો ને ત્રેસઠ ભેદ થયા.
ખ્રીસ્તી-ભવી જીવે પોતાની ભાવસ્થિતિ પૂરી કરી ક્ષે જાશે ત્યારે ભવી કેઈપણ સંસારમાં રહેશે નહીં?
For Private And Personal Use Only