________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પિત છે, ગમે તેટલા જીવો હોય પણ સંસારમાંથી ખૂટવા જોઈએ તે સંસારમાંથી ઓછા થવાં જોઈએ અને સિદ્ધમાં વધારે થવા જઈયે, તે કેમ ન થાય? આને હવે તમે શે ઉત્તર આપે છે વારું !
જૈન–જે તમે જૈન ધર્મનું જ્ઞાન, ગુરૂગમ્યથી લીધું હોત તો સાચું સમજત પણ સુંઠને ગાંગડે ગાંધીપણું માનનાર અર્થાત્ મી. જેમલ જેવા જૈનધર્મનું રહસ્ય જાણવાનું ખોટું અભિમાન ધરાવી કુયુનિવડે લેકેને ભ્રમમાં ભુલાવે ખવડાવવા જતાં પતાની હાંસી થશે એમ નહિ જાણનારે જેમ કડછી બધી જાતના ભેજનમાં અથડાય છે છતાં તે કડછી જેમ કેઈપણ જાતને રસ જાણું શકતી નથી તેમ સમજવું જોઈએ કે તેને જૈનધર્મનું તત્વ હાથ આવ્યું નથી. તે સમયે નથી, ઘટે ન રાશિ નિગોદકી, વધે ને સિદ્ધ અનત. એને અર્થ એ તેણે કર્યો છે કે સિદ્ધમાં વધતા નથી અને સંસારમાં જીવ ઘટતા નથી. પણ એ પદને અર્થ એ થતા નથી, એ અર્થ કરવામાં મોટી ભૂલ કરેલી છે, તેને ખરો અર્થ આ પ્રમાણે છે, “ઘટેન રાશિનિદકી વધે ન સિદ્ધ અનંત એટલે “નિગદના જીવની રાશિ ઘટતી નથી અને અનંતા સિદ્ધ જીવે છે તે અનંત સંખ્યાની ઉપર બીજી સંખ્યા નહીં હોવાથી અનંત સંખ્યાની ઉપર વધતા નથી અર્થાત્ અનંત સંખ્યાના સરવાળામાં સમાઈ જાય છે. વધતા નથી કારણ કે અનંતશબ્દમાં સર્વે જીને સમાવેશ થાય છે, એમ સમજવું જોઈએ. વળી આગળ વાકયમાં જેમલ પદમીંગજીએ જે ભૂલ કરેલી છે તે બતાવું છું. “તેમજ સંસારમાં ઉત્પન્ન થતા નથી ” એ વાકય જે લખ્યું છે તેને અર્થ સમજાતું નથી, કારણ કે એ વાકય બીજા વાકયને અપેક્ષા વિનામુ નિરર્થક છે, તે વાંચવાથી માલમ પડશે. વળી જુઓ એ પદને અર્થ સંબંધમાં એક સહજ દષ્ટાંત બતાવું છું.-ગંગા નીમાંથી દર વર્ષે તણાતી તણાતી કેટલી રેતી સમુદ્રમાં જાય છે. તેમજ લા વર્ષોથી ગંગા વિગેરે સેંકડો નદીઓમાંથી રેતીના
For Private And Personal Use Only