________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેએ સેવા ભકિતમાં કઈ બાકી રાખ્યું નથી, શા. રતિલાલ કેશ-વલાલે અમેએ ખેલાવેલી અંત્યજ શાળાના કારભારનું કામ ઉપાડી લીધું હતું, તથા પુસ્તક મુફ સુધારવામાં પણ અમને મદદ કરતા હતા. શા. રતિલાલ કેશવલાલ તથા શા, અંબાલાલ દલસુખ તથા શા. વાડીલાલ લલ્લુભાઈ વગેરેએ અમારી પાસે જીવવિચાર, નવતત્વ અને દંડક વગેરેને અભ્યાસ શરૂ કર્યો, તથા નવપદની પૂજાના અર્થ એમને ધરાવ્યા. પ્રાંતિજમાં સવાર સાંજે અમે ઠલે જતા હતા. ત્યાં સ્ટેશન પાસે રાજકેટમાં પાદરી તરીકે વખણાયેલા પાદરી મહાશય સ્ટીવનસન સાહેબ અને મીસીસ સ્ટીવનસનની મુલાકાત થઈ. પાદરી સાહેબ માયાળુ હતા અને અન્યલોકેને ખ્રીસ્તી કરવામાં ઘણા પુરૂષાર્થી જણાયા. તેમની પત્ની મીસીસ
સ્ટીવનસને એમ. એ સુધી અભ્યાસ કર્યો છે, તેમણે રાજકોટમાં માસ્તર પોપટલાલ કેવળચંદની પાસે જૈનધર્મનો અભ્યાસ કર્યો હતું અને તેમણે ઇંગ્લીશમાં જૈનધર્મ સંબંધી બે પુસ્તક લખ્યાં છે. પાદરી સાહેબને સરનામું પુછી અમેએ મુંબઈથી બે પુસ્તક મંગાવ્યાં અને તે વંચાવીને તેને સાર જાયે. મીસીસ ટીવનનસન એટલાં બધાં હોંશિયાર ગણાય છે કે તેમની પાસે હિંદુ પણ પાછળથી ખ્રિસ્તી બનેલા બે વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરવા આવેલા હતા. તે બે વિદ્યાથીએ અમારી સાથે જૈનધર્મ સબંધી ચર્ચામાં પરાજીત થયા, કારણ કે તે બે વિદ્યાર્થીઓએ જૈનશાસને ગુરૂગમ પૂર્વક અભ્યાસ કર્યો હતે. મીસીસ સ્ટીવનસને એક પુસ્તકમાં જૈનધર્મનું ખંડન લખ્યું હતું. અમેએ તે બીજા પાસે વંચાવ્યું અને તેને સાર જા અને તે સંબંધી ચર્ચા કરવામાટે મીસીસ સ્ટીવનસનને અમે તેમના બંગલે મળ્યા, પણ તેણુએ અમારી સાથે ચર્ચા કરવાની ના પાડી, તેથી તેમણે જૈનધર્મના કરેલા આક્ષેપોના આક્રમણને ઉત્તર આપવા માટે અમને જરૂર પડી, અને અમાએ જૈન ખ્રિસ્તી સંવાદ તરીકે તેઓના આક્ષેપિને ઉત્તર પ્રશ્નોત્તરમાં બેઠવીને આપે છે. સ્ટેશન પાસના - ગલામાં હિંદુ, ખ્રિસ્તી તરીકે થએલ એક બ્રાહ્મણ પૂજારી તરીકે
For Private And Personal Use Only