________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરૂષને માંસ ખાવાની કિંચિત્ પણ ઈચ્છા હતી નથી. માંસ, ખાવાવાળા પુરૂષોને ઉપદેશ દે કે માંસ ખાશે તે તમો દુર્ગતિમાં જાશો અને નહિ ખાશે તે તમારી સારી ગતિ થશે. વળી જે લેકે માંસ ખાય છે, તેની બુદ્ધિ નિરંતર બેટીજ રહે છે, અમારા જૈન ધર્મમાં તેમજ બીજા પણ ઘણા ધર્મમાં એ વાત પ્રસિદ્ધ છે કે કઈપણ જીવને વધ કરવો નહીં અને કરવા દે પણ નહીં; સર્વજીવે ઉપર દયાના પરિણામ રાખવા. જેમ આપણા પિતાના જીવને કેઈ પણ કિંચિત્ પીડા કરે છે ત્યારે આપણા મનમાં ઘણુંજ દુઃખ ઉત્પન્ન થાય છે અને આપણે તેને નીસાસો પણ દઈએ છીએ. તેમજ બીજા અને આપણે મારી નાંખીશું ત્યારે તેને કેમ પીડા નહીં થાય ? અર્થાત થશેજ, અને જીવની હત્યાનું પાપ આપણને લાગશેજ, હવે વેપાર જિગાર, ઘર બંધાવવું ઈત્યાદિક જે આર છે તેમાં જે જીવે મરી જાય છે એ વાત પ્રત્યક્ષ માલુમ પડે છે, ત્યારે પ્રીસ્તી જેમલે જે કહ્યું કે વેપાર રોજગારમાં કોઈ પણ પ્રકારનું પાપ નથી તે વાત વિદ્વાન લોકોને વિચારવા જેવી છે કે જે વાત પ્રત્યક્ષ દેખાય છે, તેને પિતાની મતિ કલ્પનાથી કહેવું કે એમાં પાપ નથી. તે વાત માનવા લાયક નથી. માટે સર્વ જી ઉપર આપણે દયાના પરિણામ રાખી સર્વજીનું રક્ષણ કરવું, કેમકે સર્વ છે જીવવાની ઈચ્છા કરે છે, એ વાત સર્વે ધર્મવાળા માને છે, કઈ મૂઢમતિ નહીં માનશે તે તે એના કર્મને દેષ. વળી નિકાચિત એવું જે અંતરાયકર્મ હાયતે તેના નાશાથે ઘણે પ્રયત્ન કરે તથાપિ કાંઈ પણ વળતું નથી. માટે અતરાયકર્મ સત્ય છે. એમાં કોઈ પણ સંશય નથી, અને કુયુક્તિકારના લેખથી કોઈપણ દક્ષપુરૂષ ભરમાવાને નથી, એમ અમે તે નિસંદેહ માનીએ છીએ.
વળી અંતરાયાદિકર્મવિષે ઘણો વિસ્તાર છે, તે અમારા મોટા ઘ જેવાથી માલુમ પડશે, ઉપર પ્રમાણે અંતરાય કર્મ સત્ય છે.
For Private And Personal Use Only