________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ev
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વળી ખ્રસ્તી મી જૈમલ લખે છે કે કાઈ ચારી કરવા જાય છે અને ચારને કાંઈ વસ્તુ ન મળે તા એને કયા અંતરાય કહીયે? અને કાઈ શિકાર કરવા જાય છે તેને શિકાર ન મળે તા કયા અંતરાય જાણવા ? વળી લોકો પાપ કરે છે તેને પાપ કરે છે એવું કેમ તમે કહે છે ? તે વિષે ખુલાસે કે-ન્યાયથી ચાલે અને શુભને ઉદ્યમ કરે તે છતાં તે વસ્તુ ન મળે તે તેને શુભ લાભાંતરાય જાણવા અને અન્યાયથી ચાલે અને ના મળે તે અશુભલાભાંતરાય જાણવા. એમાં કઇ પણ પ્રકારે હરકત જેવું નથી, અને જે પાપ કરે છે તેને પાપ છે એમ કહેવામાં આવે તા ન્યાય અને અન્યાય એવા શબ્દોના જે લેાકેામાં વ્યવહાર છે તે ચાલશે નહિં. અંતરાય કર્મ નિકાચિત હાયતા અવશ્ય લાગવવુ' પડે છે, નહિંતા તુટી જાય છે. ધર્મ કર્મ કરવાથી તથા ઉદ્યમ કરવાથી; માટે એમાં કોઇ પણ પ્રકારના સંશય કરવા નહી. કર્મ તુટવાના ઉપાય તપસ્યાદિક છે. તેથી જે કમ નિકાચિત નથી હાતાં તે તુટી જાય છે અને નિકાચિત હાયતા લાગવવાં પડે છે.
વળી મી૰ જૈમલ લખે છે કે તમારા જૈનનાસાધુએ કાઇ કાઇને અંતરાય કરતા નથી. જેમકે ખીલાડી ઉંદરને મારે છે અને કુતરા ખીલાડીને મારે છે ત્યારે તમારા સાધુએ છેડાવતા નથી. જેમલની આ વાત ન ખાટી છે. કેમકે એવે ધર્મ અમારા જૈનના નથી. એવા ધર્મ તા કાઈ મૂઢના હશે. મી જૈમલે જે વગર વિચારે વાત લખી છે, તેમાં કોઈને પણ વિશ્વાસ કરવા જેવું નથી. એવું અમારા કાઈ પણ પુસ્તકમાં નથી કે બીલાડીને કુતરા મારતા હાય તા ન છોડાવવા, કેમકે સાધુને તા સજીવ ઉપર દયાના પરિણામ ડાય છે. વળી જેમલ લખે છે કે, જે કાઈ માંસ ખાતુ હાય તા તેને એમ જાણુવું કે મારે અંતરાય તુટ્યો છે, અને જે નો ખાતા તેને અંતરાય છે. આ વાત આકાશ કુસુમની પેઠે અસભવિત છે; કેમકે માંસ ખાવું એ ખાટી ખુદ્ધિ વિના સૂજતુ નથી. સારીબુદ્ધિવાળા
For Private And Personal Use Only