________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
p
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મી જૈમલે લખ્યું છે કે અરિહંતના ચેાત્રીસ અતિશયમાં વચનાતિશય નામે બાવીસમા ભેદમાં કાઇનું મર્મ ઉઘાડવુ નહીં એમ છતાં તમારા નેમિનાથતીર્થંકરે કૃષ્ણની આગળ ગજસુકુમાળને સામલ બ્રાહ્મણે દુ:ખ દીધું અને તેથી તે મરણુ પામ્યા એવું મર્મ પ્રકાશ્યું. તેથી તે તમારા તીર્થંકરે પારકા માઁ ઉઘાડયા એ વાત સિદ્ધ ઠરી. આવું જૈમલનું' લખવું છે તે ખાટુ છે. કારણ કે તમે મમ્ શબ્દને ભાવા પણ સમજ્યા નથી, અગર તેા જાણી જીજીને યુક્તિવડે લેાકેાને ભ્રમમાં ભાળવવા પ્રયત્ન કરીશ. કારણ કે નેમિનાથજીએ કહ્યું તેથી કાંઇ કાઈનુ પણ મરણ થયું નથી, કૃષ્ણે સ્વાભાવિકરીતે પુછવાથી સ્વાભા· · વિક યથાર્થ કે જે કાઈને પણ માધા ઉપજાવવાની કોઈ પણ પ્રકારની પેાતાની તેમજ પ્રશ્નકારની ધારણા નહીં હાવાથી કહ્યું. એમાં કાંઈ મમ ઉઘાડયા નથી, અને એ ખાવીસમા અતિશયમાં કહેલા પ્રકારમાં કોઇપણ જાતના વિશષ આવતા નથી એ વાત સત્ય છે.
કુર્માંપુત્ર કેવળજ્ઞાન ઉપન્યા પછી છ મહીના ઘરમાં રહ્યા તે માતા પિતાના ઉપરની ઉપકારબુદ્ધિએ રહ્યા હતા, તે કાંઇ કના જોરથી રહ્યા નહાતા. માતા પિતા એકદ્યમ તેમના વિર ખમી શકે એમ નથી એવું જ્ઞાનવડે તેમના જાણુત્રામાં હોવાથી અને એમ કરવું હાલ ઉચિત છે, એમ સર્વજ્ઞતાને લીધે સમજ્યાથી ઘરમાં રહીને તેમણે માતા પિતાને ધર્મોપદેશ દીધા હતા. આ સ્યાદ્વાદ જૈનધર્મ નુ રહસ્ય સમજ્યા વિના મી॰ જેમલ પેાતાના મન માનતા ગમે તેવા તર્ક ગાઢવી બેસાડે છે, તેથી અમારૂ તા કંઇ જવાનું નથી પણુ અમાને તે ભાઇની દયા આવે છે કે એવા કુતર્ક ઉઠાવી કેવાં કર્મ તે ઉપજાવી કેવી ગતિના બંધ આંધશે, તે તે જ્ઞાનીગમ્યવાત હાવાથી નિશ્ચેષપણે અમા અમુકગતિ માટે કહી શકતા નથી, તથાપિ આડે માગે જનાર અટવાય એવી તે સ્વાભાવિક ધારણા ખાંધી શકાય છે.
For Private And Personal Use Only