________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
માટે ગાત્ર કર્મ એ સત્ય છે, અને તેના ચેાગે થ ગાત્રમાં જન્મવાપણ થાય છે. સુરાપ આદિ સર્વદેશામાં ઉંચા અને નીચાના ભેદ છે તેજ ગોત્રકમ છે.
૮ અંતરાય ક.
અ'તરાયના ભેદ પ છે. ૧ દાનાંતરાય, ૨ લાભાંતશય, ૩ ભાગાંતરાય ૪ ઉપભાગાંતરાય, ૫ વીચીંતરાય, જ્ઞાનાંતરાય તુટે છે એટલે દાનની પ્રાપ્તિ થાય છે, લાભાંતશય તુટે છે એટલે લાભની પ્રાપ્તિ થાય છે. લાગાંતરાય તુટે છે એટલે ભાગ મળે છે, ઉપ ભાગાંતરાય તુટે છે એટલે ઉપભાગની પ્રાપ્તિ થાય છે, વીયાતાય તુટે છે એટલે વીર્યની પ્રાપ્તિ થાય છે,
મી જૈમલ કહે છે કે, તમારૂ માનેલું અંતરાયકર્મ તેમાં વિરાધ આવે છે, તે વાત ખાટી છે. કારણ કે તે વાત તા પ્રસિદ્ધજ છે કે, જે પુરૂષને જે વસ્તુના અતશય તુટે છે ત્યારે તે વસ્તુની પ્રાપ્તિ થાય છે. જેમકે, કાઇ પુરૂષ, ઘણા પ્રકારે મહેનત કરે છે તે છતાં તેને અંતરાયના ઉદય હાય તે કાંઇ પણ મળતુ નથી અને કેટલાકને તેવા અંતરાયકર્મના અભાવે સહેજમાં પણ ધારેલ ફળની પ્રાપ્તિ થાય છે. વળી કાઇ લક્ષાધિપતિ, એક દિવસમાં એક કલાક મહેનત કરે છે અને એક ભીખારી આખા દિવસ ઘણુંાજ પ્રયત્ન કરે છે તાપણ તેને સધ્યાકાળે લક્ષાષિપતિના સાલમા અશે પણ મળતુ નથી. એમ શાથી થાય છે? જ્ઞાનદૃષ્ટિએ વિચારતાં સહેજ સમજાશે કે એ બધું પૂર્વકૃત અતરાયકર્મના ઉદયેજ થાય છે. કર્મ એ પ્રકારે હોય છે. એક તા નિકાચિત મધવાળાં એટલે જેને ઘણા કઠીન બંધ હોય છે તે, અને એકશિથિલ અંધવાળાં હાય છે. જે શિથિલ અધવાળાં ક ડાય છે તે ઉદ્યમ કરવાથી ત્રુટી જાય છે અને ઉત્કૃષ્ટ નિકાચિત અધવાળાં હાય છે તે કર્મ તા તુટતાં નથી. પુણ્યની વૃદ્ધિ થાય તે શિથિલ અંધવાળુ અંતરાય કર્મ તુટી જાય છે.
For Private And Personal Use Only