________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ ગોત્રકમ ઉચ અને નીચ કુળ એ જગતમાં પ્રસિદ્ધ છે. ઉંચા કુળમાં ઉચ્ચ ગોત્રકર્મના યોગેજ જન્મ થાય છે, તેમજ નીચકુળમાં પણ નીચ ગોત્રકર્મના યોગે અવતાર થાય છે, જુઓ, વિચારોકેટલાક બાળકેને ચંડાળના કુળમાં જન્મ, અને વળી કેટલાકને ક્ષત્રિય વાણીયા કુળમાં જન્મ. આનું કારણ ઉંચ અને નીચ ગેત્ર છે, એ સ્પષ્ટ છે. જે ઉંચ અને નીચ નેત્ર કમ ન હોય તે એકજ કુળમાં એટલે કે બ્રાહ્મણ, વાણિયા, અગર તેવા કઈ કુળમાંજ સને જન્મ થ જોઈએ. તેમ તે કાંઈ થતું નથી, તેથી ખુલ્લું જ જણાય છે કે, શેત્રકમના ગેજ ઉંચ અને નીચકુળમાં અવતાર થાય છે. માટે ગોત્રકર્મ માનવું એ સત્યજ છે. આ બાબતમાં મી. જૈમલે જે શંકા કરી છે, તે તેની બધી મન:કલ્પના છે. એવી કપોલકલ્પિતકુયુક્તિ લગાડેલી બીનાને વિદ્વાન વર્ગ તે વાંચી તેની તુલના કરે એમાં તે કાંઈ નવાઈ નથી, પણ અલ્પજ્ઞાનવાળા અને સાધારણ મનુષ્ય પણ આવા પ્રત્યક્ષ પ્રમાણુની બાબતમાં હાસ્ય કરે, એમાં ના પાડી શકાય તેમ નથી. શાસ્ત્રમાં પણ કુળાદિમદને લીધે ઉપાર્જન કરેલા ઉંચ નીચ ગેત્રમાં અવતાર થયેલાના દાખલા ઘણું છે. જુઓ, મરચીના ભવમાં બાંધેલા નીચ શેત્રના ઉદયથકી મરીચિના ઘણાજ ભ થયા, તેમને જન્મ નીચ કુળમાં થયેલા અને અવશેષ બાકી રહેલા કર્મના ચગે જે ભવમાં એક્ષલક્ષમી મળવાની હતી, તેજ ભવમાં પણ તેઓ દેવાનંદા બ્રાહ્મણની કુખે ઉત્પન્ન થયા. આ ગાત્ર કર્મની પ્રબળતા નહિ, તે બીજું શું? માટે ત્રકમ સત્ય છે. નીચ નેત્રકર્મ થકી હલકાકુળમાં જન્મ થાય છે, અને ઉંચત્ર કથકી ઉત્તમકુળમાં જન્મ થાય છે. તીર્થકર, ચક્રવતી, વાસુદેવ, બળદેવ ઉંચગોત્રકર્મના ભેગે ઉંચ કુળમાંજ અવતરે છે. રૂષભદેવસ્વામીના પહેલાં જુગલીઓમાં પણ ગવર્મ હતું. પ્રાયઃ તેમનું ઉંચગેત્ર સંભવે છે,
For Private And Personal Use Only