________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
23
નપુસક વેઢે ૨૦ જાય છે એમ કહેલું છે. માટે સ્ત્રી સાતમી નરકે જતી નથી અને મેક્ષે જાય એ વાત સિદ્ધ છે.
ખ્રીસ્તી જૈમલ–નામ કર્મની (પર) સી પ્રકૃતિ લાલ વર્ણ છે, સિદ્ધના પણ લાલ વર્ણ છે. માટે સિદ્ધમાં પણ લાલ વર્ણ સિદ્ધ થયા તા (૫૨) મી પ્રકૃતિ સિદ્ધ થઇ,
.
જૈનભાઈ સિદ્ધના જીવને તેા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, કંઈ નથી તેા વળી સિદ્ધમાં લાલ વર્ણ નામે (૫૨) મી પ્રકૃતિ કયાંથી સિદ્ધ થાય, કોઇકાળે થવાની નથી.સિદ્ધતા અરૂપી છે અને લાલવણું તેા રૂપી વસ્તુ છે તે અરૂપીમાં રૂપીની કલ્પના કરવી તે ખાટી છે.
ખ્રીસ્તી—ત્યારે સિદ્ધ રાતા વર્ષે તમે કેમ માના છે?
જૈન—સિદ્ધચક્રના પદમાં સિદ્ધના રક્તવર્ણ ગણ્યા છે, તે તા ધ્યાનથી મેાક્ષે જતાં અગ્નિની પેઠે કર્મ તપાવી નાશ કર્યો તે કારણથી રક્તરગની કલ્પના કરી છે. તેમણે કર્મને તપાવ્યાં તેથી એમ ઉપમા આપી લાલ વર્ણ માનીએ છીએ. જેમ સાધુ પદને કાળુ માનીએ છીએ, પણ શું સાધુએ કૃષ્ણ રૂપવાળા હોય છે ? ના, નહી'; અતા એક ઉપમા આપી છે.
ખ્રીસ્તી—
कृष्णादिद्रव्य साचिव्यात् । परिणामोयमाऽऽत्मनः || स्फटिकस्येव तत्राऽयं । लेश्याशब्दः प्रवर्त्तते ।।
આ શ્લોકના અર્થ એ છે કે કૃષ્ણાદિ દ્રવ્યના પ્રાધાન્યપા થકી થયેલા જે આત્માના પરિણામ તેને લેસ્યા કહીએ; જેમ પાસે રહેલા રસ્તાદિપદાર્થોનાચેાગે સ્ફટિકનનું શુદ્ધ સ્વરૂપ લાપ થઈ કૃષ્ણુ નીલાદિકની પ્રાપ્તિ થાય છે, તેમ એ પણ રક્તલેશ્યા છે. તેતા આત્માના શુભાશુભપરિણામ રૂપ તે સિદ્ધમાં પણ રક્ત એવી ઢેસ્યા માનવી જોઈએ ?
For Private And Personal Use Only